Site icon News Continuous Bureau | Mumbai

માર્કેટ મોજમાં- સેન્સેક્સ-નિફ્ટી જબરદસ્ત ઉછાળા સાથે થયા બંધ- આ સેક્ટર્સમાં જોવા મળી તેજી 

News Continuous Bureau | Mumbai

ભારતીય શેરબજાર(Indian Share market)માં માટે મંગળવારનો દિવસ મંગલકારી સાબિત થયો છે. 

Join Our WhatsApp Channel

કારોબારી સપ્તાહના સતત બીજા દિવસે ભારતીય શેરબજાર જબરદસ્ત ઉછાળા સાથે બંધ થયું છે. 

સેન્સેક્સ(Sensex) 578.51 પોઇન્ટના ઉછાળા સાથે 59719.14 પર  અને નિફ્ટી(Nifty) 194 પોઈન્ટ વધીને 17816.25 પર બંધ થયો છે. 

આજે સૌથી વધુ તેજી ફાર્મા અને ઓટો શેર્સમાં તેજી જોવા મળી છે.  

આ સમાચાર પણ વાંચો :અરેરે – દેશમાં ખેલાડીઓની આવી હાલત- કબડ્ડી પ્લેયર્સને ટોઈલેટમાં રસોઈ બનાવીને ખવડાવી – જુઓ વીડિયો

Donkey Farming Scheme હવે ગધેડા પાલન બનશે નફાકારક બિઝનેસ કેન્દ્ર સરકાર આપી રહી છે ૫૦% સબસિડી, ₹૫૦ લાખ સુધીની મળશે આર્થિક સહાય!
India Shifts LPG Imports યુદ્ધ સંકટ વચ્ચે રસોઈ ગેસની અછત નહીં થાય; ભારતની સરકારી ઓઈલ કંપનીઓએ આ દેશ સાથે હાથ મિલાવ્યા
India Forex Reserves Fall ઐતિહાસિક સપાટીએથી પાછળ હટ્યું ફોરેક્સ સાપ્તાહિક ધોરણે અબજો ડોલરનો ઘટાડો નોંધાયો; વૈશ્વિક બજારના દબાણ વચ્ચે રિઝર્વ બેંકના આંકડા જાહેર
Bank Strike September 2026 બેંક કર્મચારીઓની દેશવ્યાપી હડતાળ ૨૮ થી ૩૦ સપ્ટેમ્બર સુધી બેંકો બંધ રહેવાની શક્યતા, શું તમારા પગાર પર થશે અસર?
Exit mobile version