ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 26 નવેમ્બર 2021
શુક્રવાર.
સપ્તાહના છેલ્લા કારોબારી સત્રની શરૂઆત ઘટાડા સાથે થઇ છે .
સેન્સેક્સ 850 જયારે નિફટી 237 અંકના ઘટાડા સાથે કારોબાર કરતો નજરે પડી રહ્યો છે.
આજે સેન્સેક્સ 58,254.79 ઉપર ખુલ્યો હતો જયારે નિફટીએ 17,338.75 ઉપર કારોબારની શરૂઆત કરી હતી.
અગાઉના સત્રમાં સેન્સેક્સ 454 પોઈન્ટ વધીને 58,795 પર બંધ થયો હતો તો બીજી તરફ નિફ્ટીમાં 121 પોઈન્ટ ઉછાળા સાથે 17536ના સ્તરે કારોબાર પૂર્ણ થયો હતો.
ફરી ધરા ધ્રુજી, બાંગ્લાદેશ સહિત ભારતના સરહદી વિસ્તારમાં 6.3ની તીવ્રતાનો ભૂકંપ; જાણો વિગતે
