News Continuous Bureau | Mumbai
શેરબજારમાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે અને સેન્સેક્સ-નિફ્ટી લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે.
આજે સેન્સેક્સ 422.53 પોઇન્ટના ઘટાડા સાથે 59,187.35 પર અને નિફ્ટી 116.70પોઇન્ટના ઘટાડા સાથે 17,690.95 પર ટ્રેડ કરી રહ્યો છે.
સેન્સેક્સ અને નિફ્ટીમાં પ્રોફિટ-બુકિંગના કારણે આજે ઘટાડા વચ્ચે ટ્રેડિંગ થઈ રહ્યું છે.
નિફ્ટીના 50 શેરોમાંથી 23 શેરો આજે તેજી સાથે ટ્રેડ કરી રહ્યાં છે અને 27 શેરો ઘટાડાનાં લાલ નિશાન સાથે ટ્રેડ થઈ રહ્યાં છે.
આ સમાચાર પણ વાંચો : પડતા પર પાટુ, ગુજરાતમાં સીએનજીના ભાવમાં ફરીથી થયો આટલા રૂપિયાનો વધારો, જાણો આજના નવો ભાવ