Site icon News Continuous Bureau | Mumbai

ફરી વાર શેર માર્કેટમાં તેજી, સેન્સેક્સ-નિફ્ટીમાં આટલા અંકનો ઉછાળો આવ્યો; પરંતુ આ શેરોમાં જોરદાર કડાકો

News Continuous Bureau | Mumbai 

કારોબારી સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારમાં મજબૂત રિકવરી જોવા મળી રહી છે. 

Join Our WhatsApp Channel

સેન્સેક્સ 1,230.23 અંક વધીને 54,654 ના સ્તર પર અને નિફ્ટી 321.85 અંક વધીને 16,335 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે. 

આજના વેપારમાં બેંક નિફ્ટી, મેટલ અને ખાનગી બેંકોને છોડીને બાકી તમામ સેક્ટોરિયલ ઈન્ડેક્સ તેજીના લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યાં છે. 

આજે બજારમાં કારોબાર ખુલતાની સાથે જ સેન્સેક્સ ફરી એક વાર લાલ નિશાનમાં સરકી ગયો હતો પરંતુ તુરંત તેજીના લીલા નિશાન પર આવી ગયો હતો.

ગઈ કાલે પણ સ્થાનિક શેરબજાર સારી ગતિ સાથે બંધ થયું હતું.

આ સમાચાર પણ વાંચો : દેશની સૌથી મોટી ઇસન્યુરન્સ કંપની LIC પબ્લિક ઇસ્યુને મળી સેબીની મંજૂરી, હવે IPO અંગે કેન્દ્ર સરકાર લેશે આ નિર્ણય

 

UPI Payment Charges Postponed UPI પર પેમેન્ટ ચાર્જ લાદવાનો નિર્ણય સરકારે મોકૂફ રાખ્યો, હવે દિવાળીના તહેવારો બાદ થશે અમલ
Rupee Rises Against Dollar વિદેશી ભંડોળનો પ્રવાહ વધતાં રૂપિયો ચમક્યો; સતત બીજા સેશનમાં તેજી સાથે કારોબાર શરૂ; વધી દેશી ચલણની તાકાત
India GDP Growth IMF વૈશ્વિક મંદીના વાદળો વચ્ચે ભારતનું તેજસ્વી પ્રદર્શન! IMF એ વધાર્યો જીડીપી ગ્રોથ રેટ ચીનઅમેરિકા પાછળ છૂટ્યા
Jio Ownership મુકેશ અંબાણી જિયોના એકમાત્ર માલિક નથી, ગૂગલ અને મેટા સહિતની વૈશ્વિક કંપનીઓની પણ છે મોટી ભાગીદારી
Exit mobile version