News Continuous Bureau | Mumbai
ભારતીય શેરબજારે(Indian stock market) આજે (મંગળવારે) જોરદાર ઉછાળા સાથે શરૂઆત કરી છે.
સેન્સેક્સ(Sensex) 480.53 પોઇન્ટ ઉછળીને 60,595.66 સ્તર પર અને નિફ્ટી(Nifty) 140.80 પોઇન્ટ ઉછળીને સ્તર પર 18,077.15 ટ્રેડ(Trade) કરી રહ્યો છે.
સેન્સેક્સના 30માંથી 27 શેરો લીલા નિશાનમાં છે. બેન્કિંગ(Banking), ઓટો(Auto), આઈટી(IT) સહિત તમામ ક્ષેત્રીય સૂચકાંકોમાં(sectoral indices) ખરીદી જોવા મળી રહી છે.
