News Continuous Bureau | Mumbai
વૈશ્વિક સંકેતો આજે બહુ મજબૂત નથી અને તેની અસર ભારતીય બજાર (Indian Share Market)પર પણ જોવા મળી રહી છે.
શેરબજાર આજે ઘટાડા સાથે કારોબાર કરી રહ્યું છે અને સેન્સેક્સ-નિફ્ટી(Sensex nifty open flat) લાલ નિશાનમાં ખુલ્યા છે.
આજના કારોબારમાં સેન્સેક્સ 175.45 પોઇન્ટ ઘટીને 54,219.78 સ્તર પર અને નિફ્ટી 89.80 પોઇન્ટ ઘટીને 16,126.20 સ્તર પર ખુલ્યો છે.
અગાઉ, સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે એટલે કે સોમવારે શેરબજારો ઘટાડા સાથે લાલ નિશાનમાં બંધ થયા હતા
આ સમાચાર પણ વાંચો : અઠવાડિયાના પહેલા જ દિવસે શેરબજાર ઊંધા માથે પટકાયું-આટલા પોઇન્ટ ગગડીને લાલ નિશાનમાં બંધ થયા સેન્સેક્સ નિફ્ટી