ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 24 સપ્ટેમ્બર, 2021
શુક્રવાર
યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા સ્ટીમ્યુલસ પેકેજ તથા સાનુકૂળ ઘરેલું સંકેતોના કારણે ભારતીય શરેબજારમાં તેજી જોવા મળી રહી છે.
બીએસઈ સેન્સેક્સ 60 હજારની ઐતિહાસિક સપાટીને પાર કરી ગયો છે
જબરદસ્ત ઉછાળા સાથે આજે કારોબારની શરૂઆત થતા સેન્સેક્સ 375 પોઇન્ટના વધારા સાથે 60,260 પર પહોંચી ગયો છે, જ્યારે નિફ્ટી પણ 106 પોઇન્ટના વધારા સાથે 17,269 પર પહોંચી ગયો છે.
આ અગાઉ ગઈકાલના સત્રમાં શેરબજારે મજબૂત પ્રદર્શન સાથે કારોબાર પૂર્ણ કર્યો હતો .
'મુંબઈના રસ્તા' અને 'મુંબઈનો ટ્રાફિક' આખા વિશ્વમાં બદનામ, એક સર્વેક્ષણમાં થયો ખુલાસો; જાણો વિગત
