News Continuous Bureau | Mumbai
ભારતીય શેરબજાર(Indian stock market) આજે 3 દિવસની રજા પછી કારોબાર કરી રહ્યું છે અને શરૂઆતી કારોબારમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે.
આજે સેન્સેક્સ(Sensex) 395.29 પોઇન્ટ વધીને 59,858.07 પર અને નિફ્ટી(Nifty) 105.2 પોઇન્ટ વધીને 17,803.35 પર ટ્રેડ(Trade) કરી રહ્યા છે.
જોકે તેજીના માહોલમાં પણ સેન્સેક્સના સન ફાર્મા(Sun Pharma), એનટીપીસી(NTPC) અને ટાટા સ્ટીલ શેર(Tata Steel Shares) ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : લો બોલો- તારક મહેતાના દયાબેન માટે નવી અભિનેત્રીની નામની ફરી ઉડી અફવા- નિર્માતાએ આસિત મોદીએ કર્યો આ ખુલાસો
