Site icon

શેરબજારમાં મંદીનો માહોલ- સતત ત્રીજા ટ્રેડિંગ દિવસે લાલ નિશાન પર બંધ થયું માર્કેટ- આટલા પોઇન્ટ ગગડ્યા સેન્સેક્સ નિફ્ટી

 News Continuous Bureau | Mumbai

આજે ભારતીય રિઝર્વ બેંકની(Reserve Bank of India)ક્રેડિટ પોલિસીના(credit policy) પગલે શેરબજાર(Share market) ઘટાડા સાથે બંધ થયું છે.

Join Our WhatsApp Community

આજે સેન્સેક્સ(Sensex) 214.85 પોઈન્ટ ઘટીને  54,892 સ્તર પર અને નિફ્ટી(Nifty) 60.10 પોઈન્ટ ઘટીને 16,356 સ્તર પર બંધ થયો.

નિફ્ટીના 50 શેરોમાંથી(Shares) 22 શેર ઉછાળા સાથે બંધ થયા હતા, જ્યારે 28 શેરો ઘટાડા સાથે ટ્રેડિંગ(Trading) બંધ થયા હતા. 

બેંક નિફ્ટી 49.85 પોઈન્ટ અથવા 0.14 ટકાના ઘટાડા સાથે 34,946 ના સ્તર પર બંધ થયો.

આ સમાચાર પણ વાંચો : ક્રેડિટ કાર્ડ ધારકો માટે કામના સમાચાર -હવે ક્રેડિટ કાર્ડથી પણ થઈ શકશે UPI પેમેન્ટ- RBIએ આ પ્રસ્તાવ આપી મંજૂરી

Lenskart IPO: લેન્સકાર્ટ ને આપી સેબીએ આઇપીઓ લાવવાની મંજૂરી, અધધ આટલા કરોડ એકઠા કરશે કંપની
RBI: આરબીઆઈનો આ નિયમ આવતીકાલથી લાગુ, જાણો શું છે ચેક ને લગતો આ નિયમ
Robert Kiyosaki: વોરન બફેટના વલણ પર રોબર્ટ કિયોસાકીનું એલર્ટ, સોના અને ચાંદી ને લઈને કર્યો આવો દાવો
Gold Price Today: દશેરા પછીના દિવસે સોનાં-ચાંદીના ભાવમાં ઘટાડો, રોકાણકારો માટે સાવચેત રહેવાની સલાહ, જાણો તમારા શહેરમાં કેટલો છે ભાવ
Exit mobile version