સુપ્રીમ કોર્ટે ટાટા ગ્રુપની કંપની ટાટા સન્સ લિમિટેડ અને શાપૂરજી પલોનજી ગ્રુપના સાયરસ મિસ્ત્રીના મામલા પર આજે પોતાનો ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટ NCLATએના ચુકાદાના ફગાવતા કહ્યું કે મિસ્ત્રીને ટાટા સન્સના ચેરમેન પદ પરથી હટાવવા તે કાયદાકીય રીતે યોગ્ય છે.
કોર્ટે એ પણ કહ્યું કે શેરનો મામલો ટાટા અને SP ગ્રુપ બંને મળીને પતાવે.
