Site icon

આજે છે પહેલી જુલાઈ, સિન્ડિકેટ બૅન્કે કર્યા છે અમુક નિયમોમાં બદલ, એની પડશે તમારા પર અસર; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 1 જુલાઈ 2021

Join Our WhatsApp Community

ગુરુવાર

સિન્ડિકેટ બૅન્કે આજથી એના નિયમમાં ફેરબદલ કર્યો છે. એ મુજબ આજથી બૅન્કના ગ્રાહકો પોતાની જૂની ચેકબુકનો ઉપયોગ નહીં કરી શકે. બૅન્કે નવી IFSC કોડવાળી ચેકબુક જ  ગ્રાહકો માટે બહાર પાડી છે. ગ્રાહકોએ આ જ ચેકબુકનો આજથી ઉપયોગ કરવાનો રહેશે. સિન્ડિકેટ બૅન્કને કૅનેરા બૅન્કમાં મર્જ કરી નાખવામાં આવી હોવાથી આ પગલું લેવામાં આવ્યું છે.  

આ ચાર સહકારી બૅન્કોને RBIએ ફટકાર્યો કરોડો રૂપિયાનો દંડ; જાણો વિગત

India-US LPG Deal: અમેરિકા સાથે ભારતનો સૌથી મોટો LPG કરાર, મંત્રી બોલ્યા – ‘ઐતિહાસિક શરૂઆત’, શું ગેસના ભાવ ઘટશે?
Gold Price: સોના અને ચાંદી ની ચમક થઈ ઝાંખી, 17 નવેમ્બરે ભાવમાં આવ્યો આટલો ઘટાડો, જાણો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
SBI: SBIના ગ્રાહકો માટે મોટો ફટકો! ૧ ડિસેમ્બર ૨૦૨૫ થી બેંકની આ મહત્ત્વની સેવા બંધ થશે, તરત જાણી લો
Gold Price: બિહાર ચૂંટણીના પરિણામો વચ્ચે આજે સસ્તું થયું સોનું, જાણો 24 અને 22 કેરેટ ગોલ્ડની કેટલી ઓછી થઈ કિંમત?
Exit mobile version