Site icon

અનિલ અંબાણીને 420 કરોડની કરચોરી નોટિસ

Bombay High Court questions I-T dept’s retrospective action against Anil Ambani

Anil Ambani Case : અનિલ અંબાણીને રાહત, બોમ્બે હાઈકોર્ટે આવકવેરા વિભાગને આ તારીખ સુધી કોઈ કડક પગલાં ન લેવાનો નિર્દેશ.. જાણો શું છે સમગ્ર મામલો

News Continuous Bureau | Mumbai

રિલાયન્સ ગ્રુપના અધ્યક્ષ (Reliance Group Chairman) અનિલ અંબાણી(Anil Ambani) ની તકલીફ વધી રહી હોય તેવું લાગે છે. મીડિયામાં આવેલા સમાચાર મુજબ ઇન્કમટેક્સ વિભાગે(Income Tax Department) અનિલ અંબાણી પર મોટી કાર્યવાહી કરી છે આ ઉપરાંત તેમને અઘોષિત 420 કરોડની કરચોરી પ્રકરણમાં(Tax Evasion ) નોટિસ આપી છે.

Join Our WhatsApp Community

પ્રેસ્ટ ઓફ ઇન્ડિયા(Priest of India) એ આપેલા સમાચાર અનુસાર અનિલ અંબાણીએ જાણી જોઈને કર ચોરી કરી છે તેવો આરોપ  આયકર વિભાગે કર્યો છે. અનિલ અંબાણીનું વિદેશી બેંકમાં (foreign bank) જે ખાતું છે તે સંદર્ભે આ કાર્યવાહી કરી હોય તેવું જાણવા મળ્યું છે.

આ સમાચાર પણ વાંચો : રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા નો નવો ફતવો-સપ્ટેમ્બર પછી ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ દ્વારા ટ્રાન્જેક્શન કરતી વખતે આપવો પડશે આ નંબર

Gold Price: દિવાળી પહેલા જ ચાંદીએ પકડી રોકેટની ગતિ, ઇતિહાસમાં પહેલીવાર તોડ્યા તમામ રેકોર્ડ, જાણો સોના ચાંદી ના ભાવ
RBI: મોબાઈલ ફોન માટે લીધેલી લોન ન ચૂકવવી હવે ગ્રાહકો ને પડશે ભારે, રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા લાવી રહી છે નવો નિયમ
SEBI એ બદલ્યા IPOના નિયમો, રોકાણ પ્રક્રિયા બનશે સરળ, જાણો વિગતે
UPI: NPCI એ વધારી P2M મર્યાદા, હવે UPI દ્વારા થશે આટલા લાખ રૂપિયા સુધીના વ્યવહાર, જાણો વિગતે
Exit mobile version