ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 27 જાન્યુઆરી 2022
ગુરુવાર.
ઈન્ફર્મેશન ટેક્નોલોજીના જગતમાં ભારતીય કંપનીઓનો રીતસર દબદબો છે.
બ્રાન્ડ ફાઇનનેસ આઇટી સર્વિસીઝ 25,ના રિપોર્ટમાં સૌથી ટોપની 25 કંપનીઓમાં છ ભારતીય કંપનીઓનો સમાવેશ થાય છે .
આ રિપોર્ટમાં TCS- બીજા ક્રમે, INFOSYS- ત્રીજા ક્રમે, WIPRO- સાતમા ક્રમે HCL-આઠમાં ક્રમે અને TECH MAHINDRA- 15 માં ક્રમે LTI-22 માં ક્રમે છે.
2020-2022 માં સૌથી વધારે ઝડપથી વિકાસ કરનારી કંપનીઓમાં આ છ સૌથી આગળ રહેલી ભારતીય કંપનીઓ છે.
