Site icon News Continuous Bureau | Mumbai

આઇટી સેક્ટરમાં ભારતનો દબદબો, વિશ્વની ટોપ 25 આઇટી કંપનીઓમાં આટલી તો ભારતની જ; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 27 જાન્યુઆરી 2022          

Join Our WhatsApp Channel

ગુરુવાર.

ઈન્ફર્મેશન ટેક્નોલોજીના જગતમાં ભારતીય કંપનીઓનો રીતસર દબદબો છે. 

બ્રાન્ડ ફાઇનનેસ આઇટી સર્વિસીઝ 25,ના રિપોર્ટમાં સૌથી ટોપની 25 કંપનીઓમાં છ ભારતીય કંપનીઓનો સમાવેશ થાય છે .

આ રિપોર્ટમાં TCS-  બીજા ક્રમે, INFOSYS- ત્રીજા ક્રમે, WIPRO- સાતમા ક્રમે HCL-આઠમાં ક્રમે અને TECH MAHINDRA- 15 માં ક્રમે LTI-22 માં ક્રમે છે.

2020-2022 માં સૌથી વધારે ઝડપથી વિકાસ કરનારી કંપનીઓમાં આ છ સૌથી આગળ રહેલી ભારતીય કંપનીઓ છે. 

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આ સો.મીડિયા પ્લેટફોર્મ પર લગાવ્યા ગંભીર આરોપ, કહ્યું- PM મોદીના ફૉલોઅર્સ વધી રહ્યા છે, મારા નહીં

India Forex Reserves All Time High વૈશ્વિક તણાવ વચ્ચે ભારતની ઐતિહાસિક સિદ્ધિ વિદેશી મુદ્રા ભંડાર સર્વકાલીન ઉચ્ચ સ્તરે, આંકડો જાણીને ચોંકી જશો
Vibrant Gujarat Summit 2027 Mumbai Meetings વાઈબ્રન્ટ ગુજરાત સમિટ ૨૦૨૭ ને લઈને મુંબઈમાં મુખ્યમંત્રીની ઉદ્યોગપતિઓ સાથે વન ટુ વન બેઠક
True Owner of Jio Mukesh Ambani Leadership અંબાણી પરિવારનો માસ્ટરપ્લાન જિઓના મુખ્ય સૂત્રો કોના હાથમાં? જાણો કંપનીના અસલી માલિક અને વહીવટકર્તા વિશે
EatClub License Suspended પ્રખ્યાત ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ EatClub નું લાયસન્સ સસ્પેન્ડ, કિચનમાં મળી આવ્યા મોટા ઉંદરો અને ભારે ગંદકી
Exit mobile version