Site icon

હવે મુકેશ અંબાણી ની રિલાયંસ ભારત નું સૌથી મોટું ઉદ્યોગ સમુહ નથી. આ કંપનીએ ઝુંટવી લીધો તાજ. જાણો વિગત…

ફ્લેગશિપ કંપની ટીસીએસના શાનદાર પ્રદર્શનના કારણે તાતા જૂથ ફરી એકવાર સૌથી મોટું બિઝનેસ ફેમિલી બની ગયું છે.

તાતા સ્ટીલમાં આવેલી તેજીના કારણે આ જૂથનું કુલ માર્કેટકેપ રૂ. 16.69 લાખ કરોડને પાર થઈ ગયું છે, જે રિલાયન્સ જૂથથી 36% વધારે છે.

Join Our WhatsApp Community

મુકેશ અંબાણીના નેતૃત્વવાળા રિલાયન્સ જૂથ બજાર મૂલ્યની રીતે હવે ત્રીજા સ્થાને છે.

India-US LPG Deal: અમેરિકા સાથે ભારતનો સૌથી મોટો LPG કરાર, મંત્રી બોલ્યા – ‘ઐતિહાસિક શરૂઆત’, શું ગેસના ભાવ ઘટશે?
Gold Price: સોના અને ચાંદી ની ચમક થઈ ઝાંખી, 17 નવેમ્બરે ભાવમાં આવ્યો આટલો ઘટાડો, જાણો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
SBI: SBIના ગ્રાહકો માટે મોટો ફટકો! ૧ ડિસેમ્બર ૨૦૨૫ થી બેંકની આ મહત્ત્વની સેવા બંધ થશે, તરત જાણી લો
Gold Price: બિહાર ચૂંટણીના પરિણામો વચ્ચે આજે સસ્તું થયું સોનું, જાણો 24 અને 22 કેરેટ ગોલ્ડની કેટલી ઓછી થઈ કિંમત?
Exit mobile version