Site icon News Continuous Bureau | Mumbai

Bank FD: આખરે આ સરકારી બેંકે પહેલ કરી અને FD પર વ્યાજ વધાર્યું, રોકાણકારોને બખ્ખા…

'શુભ આરંભ ડિપોઝિટ' પ્રોગ્રામ હેઠળ એક બેંકે પર વરિષ્ઠ નાગરિકો માટે 7.65%, નિયમિત ગ્રાહકો માટે 7.15% અને ખૂબ જ વરિષ્ઠ નાગરિક ગ્રાહકો માટે 7.8% વ્યાજ દર ઓફર કરે છે.

Senior Citizens FD: Four banks hike fixed deposit rates

Senior Citizens FD: આ ચાર બેંકોએ વરિષ્ઠ નાગરિકો માટે ફિક્સ્ડ ડિપોઝિટના દરમાં વધારો કર્યો, જાણો કયામાં વધુ નફો..

 News Continuous Bureau | Mumbai

બેંક ઓફ ઈન્ડિયા (BOI) એ 2 કરોડથી ઓછી રકમની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પર વ્યાજ દરમાં વધારો કર્યો છે. નવા દરો 1 એપ્રિલ, 2023થી લાગુ થશે. વ્યાજ દરમાં સુધારા પછી, બેંકે 501 દિવસની વિશેષ ‘શુભ આરંભ ડિપોઝિટ’ પર વ્યાજ દરમાં વધારો કર્યો છે. નવા નાણાકીય વર્ષમાં શરૂ કરવામાં આવેલા ‘શુભ આરંભ ડિપોઝિટ’ પ્રોગ્રામ પર વરિષ્ઠ નાગરિકો માટે 7.65%, નિયમિત ગ્રાહકો માટે 7.15% અને ખૂબ જ વરિષ્ઠ નાગરિક ગ્રાહકો માટે 7.8% વ્યાજ દર ઓફર કરે છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો:   રેલવેએ બનાવ્યો નવો રેકોર્ડ, કમાણીમાં 7%નો વધારો, જાણો કેટલો માલ વહન કરવામાં આવ્યો..

બેંકની યોજના હેઠળ 1 વર્ષથી વધુ અને 2 વર્ષથી ઓછા સમયમાં પાકતી થાપણો (501 દિવસ સિવાય) 6.00% વ્યાજ દર મેળવશે અને 501 દિવસમાં પાકતી ફિક્સ્ડ ડિપોઝિટ પર 7.15% વ્યાજ મળશે.

વિશેષ FD હેઠળ કેટલું વ્યાજ

આ સ્પેશિયલ FD હેઠળ બેંક 5 વર્ષથી 10 વર્ષની મુદત પર 7.50 ટકા વ્યાજ આપી રહી છે. જો તમે આ એફડીમાં રોકાણ કરવા માંગો છો, તો તમે બેંક શાખા, ઇન્ટરનેટ બેંકિંગ અથવા યોનો દ્વારા બુક કરી શકો છો. આ વિશેષ FD વરિષ્ઠ નાગરિકોની આવકને સુરક્ષિત કરવાના ઉદ્દેશ્યથી રજૂ કરવામાં આવી છે.

Coriander Festive Price Rally ધાણામાં તહેવારોની તેજીથી રોકાણકારોને મોટો લાભ વાયદા અને હાજર બજારમાં ભાવ ઉછળ્યા, એક મહિનામાં ૨૦ ટકા સુધી ઊંચું વળતર
Flight Ticket Prices New Rules તહેવારોમાં ફ્લાઇટ ટિકિટોના આસમાને પહોંચતા ભાવોમાંથી રાહત નહીં! સરકારે હાથ અદ્ધર કર્યા જાણો કેમ સામાન્ય દિવસોમાં નહીં મુકાય એરફેર કેપ?
India GDP Growth “ચીનથી વિમુખ થતી કંપનીઓ માટે ભારત પહેલી પસંદ, પરંતુ…” વૈશ્વિક અર્થશાસ્ત્રીએ ભારતીય અર્થતંત્રના ઉજ્જવળ ભવિષ્ય વચ્ચે મૂકી આ મોટી શરત..
SBI Home Loan Interest Rate Hike તહેવારોની ખુશીઓ વચ્ચે મોટો આંચકો! SBI ની હોમ લોન થઈ મોંઘી જાણો તમારા માસિક EMI પર દર મહિને કેટલો બોજ વધશે?
Exit mobile version