Site icon News Continuous Bureau | Mumbai

મુકેશ અંબાણી અને તેમના પરિવારને ધમકી આપનાર શખ્સ આ રાજ્યમાંથી ઝડપાયો- મોબાઈલ પણ જપ્ત કર્યો

News Continuous Bureau | Mumbai

પ્રખ્યાત ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકીના કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે.

Join Our WhatsApp Channel

આ મામલામાં મુંબઈ પોલીસે બિહારના દરભંગા જિલ્લામાંથી એક યુવકની ધરપકડ કરી છે.

સાથે જે મોબાઈલ પરથી ધમકી આપવામાં આવી હતી તે મોબાઈલ ફોન પણ રિકવર કરવાનો દાવો કરવામાં આવ્યો છે.

મુંબઈ પોલીસ ધરપકડ કરાયેલ યુવકની  પૂછપરછ કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે લગભગ દોઢ મહિના પહેલા મુકેશ અંબાણીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.

આ સમાચાર પણ વાંચો : મુંબઈના બાંદ્રા વરલી સી લિંક પર વાહન ઉભું રાખી શકાય- જાણો દંડ-સ્પીડ લિમિટ વિશે

Ambani Family Visits Siddhivinayak Temple Jio IPO ના ધમાકેદાર લિસ્ટિંગ બાદ અંબાણી પરિવાર સિદ્ધિવિનાયકના ચરણે ગણપતિ બાપ્પાના આશીર્વાદ લીધા
Anant Ambani Emotional Speech જિયો લિસ્ટિંગ સેરેમનીમાં અનંત અંબાણીનું ભાવુક સંબોધન ભાઈબહેન અને પરિવારના સંઘર્ષને યાદ કરતાં મુકેશ અંબાણીની આંખો છલકાઈ
Mobile PLI Scheme Big Success મોદી સરકારની મોબાઈલ PLI સ્કીમ સુપરહિટ ₹૧૯,૦૦૦ કરોડના ઇન્સેન્ટિવ સામે તિજોરીમાં ₹૩.૨૫ લાખ કરોડનો ટેક્સ ઠલવાયો
Ambani Family Rings Bell For Jio IPO શેરબજારમાં ડેબ્યૂ…જિયો લિસ્ટિંગમાં જોવા મળ્યો ‘હમ સાથ સાથ હૈ’ અંદાજ! ઈશા અને આકાશ અંબાણીએ સાથે વગાડ્યો ઘંટ..
Exit mobile version