Site icon

ટોચના 100 શ્રીમંત મહિલાઓની લિસ્ટ જાહેર: આ છે ભારતની સૌથી ધનિક મહિલાઓ… જાણો તેમની કુલ સંપત્તિ કેટલી છે…

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,

મુંબઈ

Join Our WhatsApp Community

04 ડિસેમ્બર 2020 

કોટક વેલ્થના સહયોગથી હુરુન ઈન્ડિયાએ એક સ્ટડી કરીને ભારતની 100 સૌથી અમીર મહિલાઓનું લિસ્ટ તૈયાર કર્યુ છે. આ લિસ્ટમાં સામેલ મહિલાઓની કુલ સંપતિ 2.72 લાખ કરોડ રૂપિયા છે.  જેમાં HCL ટેકનોલોજીસની ચેરપર્સન 38 વર્ષની રોશની નાડર મલ્હોત્રા સૌથી અમીર ભારતીય મહિલા છે. જ્યારે ટોપ-100 લિસ્ટમાં ગુજરાતની ત્રણ મહિલાઓનો પણ સમાવેશ થાય છે. આ લિસ્ટમાં સામેલ 38 મહિલાઓની પાસે 1000 કરોડ રૂપિયા કે તેનાથી વધુ સંપતિ છે. આ લિસ્ટમાં સામેલ મહિલાઓની સરેરાશ ઉંમર 53 વર્ષ છે. 

 આ છે 10 સૌથી અમીર ભારતીય મહિલાઓ.. 

 રેન્ક      નામ           કુલ સંપત્તિ                કંપની                    શહેર  

                             (કરોડ રૂપિયા)                 

1   રોશની નાડર         54,850             HC ટેકનોલોજીસ        નવી દિલ્હી 

       મલ્હોત્રા

2       કિરણ              36,600               બાયોકોન                    બેંગલુરુ 

       મજૂમદાર-શો

3   લીના ગાંધી          21,340                 USV                           મુંબઈ                   

      તિવારી 

4    નીલિમા             18,620           દિવિસ લેબોરેટરીઝ          હૈદરાબાદ 

     મોટાપાર્ટી

5   રાધા વેમ્બુ           11,590                   જોહો                      ચેન્નાઈ 

6   જયશ્રી                10,220            અરિસ્ટા નેટવર્ક્સ            સન ફ્રાન્સિસ્કો 

     ઉલ્લસ

7  રાનૂ મુંજાલ            8,690                હીરો ફિનકોર્પ              નવી દિલ્હી 

8  મલિકા                  7,570        એલેમ્બિક ફાર્માસ્યુટિકલ્સ      વડોદરા 

 ચિરાયુ અમિન

9 અનુ આગા એન્ડ    5,850                થર્મેક્સ                        પુના 

    મેહર પુદુમજી  

10  ફાલ્ગુની નાયર    5,410               નયકા(Nykaa)                  મુંબઈ

એન્ડ ફેમિલિ

Rupee Fall: અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયાનો ઐતિહાસિક ઘટાડો, અત્યાર સુધીના સૌથી નીચા સ્તરે પહોંચ્યો
Gold Price: નવરાત્રીના પહેલા દિવસે સોના ના ભાવ માં આવ્યો જબરજસ્ત ઉછાળો,જાણો ૨૨ અને ૨૪ કેરેટના ભાવ કેટલા છે?
GST Rates: GST દરોમાં ઘટાડાથી ભારતીય કંપનીઓની આવકમાં આટલા ટકા નો વધારો થવાનો અંદાજ; જાણો નિષ્ણાતો શું કહી રહ્યા છે
GST 2.0: આજથી આ છે દેશની સૌથી સસ્તી કારો, જાણો GST કપાત પછી કેટલી થઇ કિંમત
Exit mobile version