Site icon News Continuous Bureau | Mumbai

ખરીદ-વેચાણ ઉપર પ્રતિબંધ છતાં ભારતમાં ઝડપથી વધી રહ્યું છે ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ, માત્ર એક વર્ષમાં ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ આટલું ગણું થયું ; જાણો વિગતે 

ભારતીયો માટે કિંમતી ધાતુ સોનું મૂડીરોકાણ માટે હંમેશા પસંદગીનું સ્રોત રહ્યુ છે જોકે સમય પરિવર્તનની સાથે સોનાનું સ્થાન હવે ક્રિપ્ટોકરન્સી લઇ રહી છે

ભારતમાં ક્રિપ્ટોકરન્સીના ખરીદ-વેચાણ ઉપર પ્રતિબંધ હોવા છતાં ભારતીયો દ્વારા મૂડીરોકાણ છેલ્લા એક વર્ષમાં બમણું થયુ છે.

Join Our WhatsApp Channel

એક રિસર્ચ રિપોર્ટ મુજબ ક્રિપ્ટોકરન્સીમાં મૂડીરોકાણ છેલ્લા એક વર્ષમાં 20 કરોડ ડોલરથી વધીને 40 અબજ ડોલરે પહોંચી ગયુ છે.

જો કે ભારતની મધ્યસ્થ બેંક ક્રિપ્ટોકરન્સીના વધી રહેલા આકર્ષણથી ખુશ નથી અને તેના ટ્રેડિંગ પર પ્રતિબંધ મૂક્યો છે.

આજે ફરી ઇંધણના ભાવ વધ્યા, મુંબઈમાં પેટ્રોલ 105 રૂપિયા પ્રતિ લિટરની નજીક ; જાણો આજે કેટલા પૈસા મોંઘુ થયું

Fuel Export Windfall Tax Cut કેન્દ્ર સરકારે પેટ્રોલ, ડીઝલ અને ATF પર વિન્ડફોલ ટેક્સ ઘટાડ્યો નિકાસકારોને મોટી રાહત, સ્થાનિક ભાવ યથાવત
Union Cabinet EPFO Wage Ceiling Hike નોકરિયાત વર્ગ માટે ગુડ ન્યૂઝ! પીએફ કવરેજની વેતન મર્યાદામાં ૧૦ વર્ષ બાદ મોટો વધારો, લાખો નવા કર્મચારીઓ ઈપીએફ હેઠળ આવશે
Reliance 12500 Crore Bond Issue રિલાયન્સનો મોટો દાવ ૫ વર્ષના બોન્ડ ઈશ્યુ દ્વારા કંપની ₹૧૨,૫૦૦ કરોડનું જંગી ભંડોળ એકત્ર કરશે
US India Trade Deal કેવી રીતે થશે ટ્રેડ ડીલ? રશિયાના બહાને ભારત પર ટ્રમ્પના પ્રહારની તૈયારી, ૧૦૦% ટેરિફના ખતરાથી $૧૩૨ અબજનો દ્વિપક્ષીય વેપાર સંકટમાં
Exit mobile version