Site icon News Continuous Bureau | Mumbai

Top global ranking : RBI ગવર્નર શક્તિકાંત દાસ સતત બીજા વર્ષે ટોપ સેન્ટ્રલ બેંકર બન્યા, PM મોદી એ પાઠવ્યા અભિનંદન; જાણો કેટલું રેટિંગ મળ્યું 

Top global ranking : આરબીઆઈના ગવર્નર શ્રી શક્તિકાંત દાસને ગ્લોબલ ફાયનાન્સ સેન્ટ્રલ બેન્કર રિપોર્ટ કાર્ડ્સ 2024માં સતત બીજી વખત “A+” રેટિંગ

Top global ranking PM Modi Congratulates RBI Governor For Top Global Rating For 2nd Consecutive Year

Top global ranking PM Modi Congratulates RBI Governor For Top Global Rating For 2nd Consecutive Year

News Continuous Bureau | Mumbai

Top global ranking : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​આરબીઆઈના ગવર્નર શ્રી શક્તિકાંત દાસને ગ્લોબલ ફાયનાન્સ સેન્ટ્રલ બેન્કર રિપોર્ટ કાર્ડ્સ 2024માં સતત બીજી વખત “A+” રેટિંગ મળવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

Join Our WhatsApp Channel

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની X પરની પોસ્ટના જવાબમાં શ્રી મોદીએ લખ્યું: “RBI ગવર્નર શ્રી @DasShaktikantaને આ સિદ્ધિ માટે અભિનંદન, અને તે પણ બીજી વખત. આ આરબીઆઈમાં તેમના નેતૃત્વ અને આર્થિક વૃદ્ધિ અને સ્થિરતા સુનિશ્ચિત કરવા તરફના તેમના કાર્યની માન્યતા છે.

 

 

આ સમાચાર પણ વાંચોઃ PM Modi Poland Visit : PM મોદીનું પોલેન્ડમાં ભારતીય સમુદાયને સંબોધન, ગુજરાતમાં ભૂકંપ વખતે પોલેન્ડ દ્વારા આપવામાં આવેલી મદદને કરી યાદ

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Sonam Wangchuk Protest વાત ન બને તો મોટા પાયે આંદોલન કરવાની સોનમ વાંગચુક ની ચીમકી, લદ્દાખના હકો માટે સરકાર સામે મોરચો
NCPCR Child Labour Rescue નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ દ્વારા બાળ મજૂરીમાંથી ૩૮૦૦ થી વધુ બાળકોને મુક્ત કરાવાયા
Western Zonal Council Meeting કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) સોમવારે ગોવાની રાજધાની પણજી (Panaji) ખાતે પશ્ચિમી ક્ષેત્રીય પરિષદની ૨૮મી બેઠકની કરશે અધ્યક્ષતા
Lashkar militant killed જમ્મુકાશ્મીરમાં સુરક્ષાબળોને મોટી સફળતા, લશ્કરએતૈયબાનો પાકિસ્તાની આતંકી ઠાર
Exit mobile version