Site icon News Continuous Bureau | Mumbai

ગાંજા વેચનારી આ ઓનલાઈન પોર્ટલ સામે સોશિયલ પ્લેટફોર્મ ટ્વીટર પર ટ્રોલિંગ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 25 નવેમ્બર  2021    
ગુરુવાર.

ઈ-કોમર્સ કંપની એમેઝોન કંપની પર ગાંજો વેચવામાં આવતો હોવાની ચોંકાવનારી વિગત બહાર આવી છે. આ પ્રકરણમાં કંપની વિરુદ્ધમાં ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ કાર્યવાહી પણ કરી રહી છે. જોકે સોશિયલ મિડિયા પર હવે એમેઝોનને “ગાંજો કંપની” કરીને ટ્રોલ કરવાનું ચાલુ કરી દેવામાં આવ્યું છે. “Ban Ganja Company” આ ટ્રેન્ડ ટ્વિટર પર જોરદાર ચાલી રહ્યો છે. તેના પર લગભગ ચાર હજાર લોકોએ પોતાની પ્રતિક્રિયા પણ આપી છે.

Join Our WhatsApp Channel

કાંટે કી ટક્કર! મુકેશ અંબાણીને હંફાવી રહ્યા છે ગૌતમ અદાણી, એશિયાના સૌથી અમીર વ્યક્તિ બની ગયા; જાણો વિગત

તાજેતરમાં જ એમેઝોન કંપનીએ ગાંજાનું વેચાણ કર્યું હોવાનું બહાર આવતા દેશભરમા ખળભળાટ મચી ગયો હતો. વેપારીઓની સંસ્થા કોન્ફડેરશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર(CAIT) દ્વારા એમેઝોન સામે બુધવારે દેશભરમાં વિરોધ પ્રદર્શન પણ યોજવામાં આવ્યા હતા. કંપની સામે દેશદ્રોહનો ગુનો નોંધી સંબંધિત અધિકારીઓની ધરપકડ કરવાની પણ ઉગ્ર માગણી કરવામા આવી હતી.  CAIT દ્વારા એમેઝોન પર પ્રતિબંધ મૂકવાની માગણી થઈ છે. CAITની માગણીને હવે ટ્વિટર પર ટ્રેન્ડ કરવામાં આવી રહ્યું છે. ટિવટર પર મોટી સંખ્યામાં  “ Ban Ganja Company” આ ટ્રેન્ડ ચાલુ હતો.

 

 

Vibrant Gujarat Summit 2027 Mumbai Meetings વાઈબ્રન્ટ ગુજરાત સમિટ ૨૦૨૭ ને લઈને મુંબઈમાં મુખ્યમંત્રીની ઉદ્યોગપતિઓ સાથે વન ટુ વન બેઠક
True Owner of Jio Mukesh Ambani Leadership અંબાણી પરિવારનો માસ્ટરપ્લાન જિઓના મુખ્ય સૂત્રો કોના હાથમાં? જાણો કંપનીના અસલી માલિક અને વહીવટકર્તા વિશે
EatClub License Suspended પ્રખ્યાત ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ EatClub નું લાયસન્સ સસ્પેન્ડ, કિચનમાં મળી આવ્યા મોટા ઉંદરો અને ભારે ગંદકી
Raghuram Rajan GDP Criticism આંકડામાં ગડબડ… મોદી સરકારના જીડીપી ગ્રોથ પર આરબીઆઈના પૂર્વ ગવર્નર રઘુરામ રાજનનો મોટો સવાલ
Exit mobile version