Site icon

દેશની આ સરકારી બેંકને ફટકારાયો અધધ 13 કરોડનો દંડ. પણ શા માટે? જાણો અહીં

જાહેર ક્ષેત્રની બેંક ઓફ બરોડા  ને સંયુક્ત આરબ અમીરાતની સેન્ટ્રલ બેંકે મની લોન્ડરિંગ વિરોધી કાયદાનું ઉલ્લંઘન કરવા બદલ 13 કરોડ રૂપિયાથી વધુનો દંડ ફટકાર્યો છે.

બેંકે એક પ્રકાશનમાં જણાવ્યું છે કે UAEની સેન્ટ્રલ બેંકે દુબઇના જીસીસી ઓપરેશન્સ, બેંક ઓફ બરોડા પર 6,833,333 એમીરાતી દિનાર (રૂ 13.56 કરોડ) નો દંડ ફટકાર્યો છે. 

Join Our WhatsApp Community

ઉલ્લેખનીય છે કે બેંક ઓફ બરોડાએ તાજેતરમાં વિજયા બેંક અને દેના બેંકની 3,898 શાખાઓનું એકીકરણ અને મર્જર પૂર્ણ કર્યું છે.

PACL Scam Refund: PACL કૌભાંડ: લાખો રોકાણકારો માટે આશાનું કિરણ, ED ₹15,582 કરોડની મિલકતો લોઢા સમિતિને સોંપશે
LPG Crisis India 2026:LPG કટોકટી: સુરત-મુંબઈમાં મજૂરોની હિજરત શરૂ, રાજસ્થાનમાં ઉદ્યોગો પાયમાલ; ગેસ સપ્લાય ખોરવાતા હાહાકાર!
Bank Holidays April 2026:એપ્રિલમાં બેંકોનો ‘રજા ઉત્સવ’: ૧૪ દિવસ તાળા લટકશે! કામ અટકતા પહેલા જોઈ લો રજાઓનું આખું લિસ્ટ, નહીં તો ખાવો પડશે ધક્કો.
Gold Price Today:સોનાના ભાવમાં મોટો ‘ધડાકો’: સોમવારની સવાર લાવ્યું ખુશીઓ! ખરીદી કરતા પહેલા જાણી લો સોના-ચાંદીના લેટેસ્ટ ભાવ
Exit mobile version