Site icon

ડિજિટલ ઇન્ડિયા! માર્ચ મહિનામાં UPI ટ્રાન્ઝેક્શને બનાવ્યો રેકોર્ડ, પહેલીવાર આટલા કરોડથી વધુ થયા ટ્રાન્ઝેક્શન; જાણો વિગતે

News Continuous Bureau | Mumbai 

છેલ્લા કેટલાક વર્ષોમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં સતત વધારો થઈ રહ્યો છે. 

Join Our WhatsApp Community

ડીજીટલ ટ્રાન્ઝેક્શનમાં યુપીઆઈનો સૌથી વધુ ઉપયોગ થાય છે. 

નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના ડેટા અનુસાર માર્ચ મહિનામાં 29મી સુધી 504 કરોડ UPI ટ્રાન્ઝેક્શન થયા. આ વ્યવહારોની કુલ કિંમત 8 લાખ 88 હજાર 169 કરોડ છે. 

આ પહેલીવાર છે જ્યારે UPI ટ્રાન્ઝેક્શન્સ એક મહિનામાં 500નો આંકડો પાર કરી ગયા છે. 

આ પહેલા ઑક્ટોબર 2021માં UPI વ્યવહારોએ પ્રથમ વખત 400 કરોડનો આંકડો પાર કર્યો હતો.

આ સમાચાર પણ વાંચો : ઇંધણના ભાવમાં એકધારો ભડકો, 10 દિવસમાં નવમી વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયો વધારો, જાણો આજના નવા ભાવ

UPI: UPI યુઝર્સ માટે મહત્વ ના સમાચાર, આજથી નિયમોમાં થશે ફેરફાર; જાણો કોને ફાયદો, કોને નુકસાન
Gold Price: દિવાળી પહેલા જ ચાંદીએ પકડી રોકેટની ગતિ, ઇતિહાસમાં પહેલીવાર તોડ્યા તમામ રેકોર્ડ, જાણો સોના ચાંદી ના ભાવ
RBI: મોબાઈલ ફોન માટે લીધેલી લોન ન ચૂકવવી હવે ગ્રાહકો ને પડશે ભારે, રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા લાવી રહી છે નવો નિયમ
SEBI એ બદલ્યા IPOના નિયમો, રોકાણ પ્રક્રિયા બનશે સરળ, જાણો વિગતે
Exit mobile version