Site icon

વધી રહેલી નિકટતા, ચાલાક ડ્રેગનને પછાડીને આ દેશ બન્યો ભારતનો નંબર વન બિઝનેસ પાર્ટનર.. જાણો આંકડા

News Continuous Bureau | Mumbai 

અમેરિકા(USA) ભારતનુ(India) સૌથી મોટું બિઝનેસ પાર્ટનર(Business partner) બની ગયુ છે અને આ મામલામાં ચીનને(China) પછડાટ આપી છે.

Join Our WhatsApp Community

2021-22માં બંને દેશો વચ્ચેના વેપારે તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે.

આંકડા પ્રમાણે 2021-22માં અમેરિકા અને ભારત વચ્ચેનો વેપાર વધીને 119.42 અબજ ડોલર થઈ ગયો છે. જે 2020-21માં આ આંકડો 80.51 અબજ ડોલર હતો.

2021-22માં ભારત દ્વારા અમેરિકામાં થતી નિકાસ(Export) વધીને 76.11 અબજ ડોલર(Billion dollars) થઈ છે. જે તેના પહેલાના વર્ષમાં 51.62 અબજ ડોલ હતી.

આ દરમિયાન ભારત દ્વારા અમેરિકાથી થતી આયાત વધીને 43.31 અબજ ડોલર થઈ છે.જે 2020-21ના વર્ષમાં 29 અબજ ડોલર હતી.

આ સમાચાર પણ વાંચો : આ પ્રખ્યાત બ્રાન્ડ હવે ઓર્ગેનિક ઘઉંનો લોટનું કરશે વેચાણ.. જાણો વિગતે

GST Savings Festival: જીએસટી બચત ઉત્સવ કર કપાત પછી બજારમાં ગ્રાહકોની ભીડ, તહેવારોના સમયમાં વિક્રમી વેચાણ વૃદ્ધિ
Donald Trump: ટ્રમ્પે આપ્યો મોટો ઝટકો, હવે લાગશે 100 ટકા ટેરિફ, આ દિવસથી થશે લાગુ.
Donald Trump: ટ્રમ્પના એક એલાનથી… ભારતીય બજારમાં હાહાકાર, આ ફાર્મા કંપનીઓના તીવ્રતાથી ઘટ્યા.
Ashok Leyland: ભારતમાં બેટરી ક્રાંતિની તૈયારી, હિન્દુજા ગ્રુપ ની મુખ્ય કંપની એ આ ચાઈનીઝ કંપની સાથે ભાગીદારી કરી.
Exit mobile version