- અમેરિકામાં ભારતની જે વસ્તુઓ નિકાસ થાય છે આ પૈકીની 40 વસ્તુઓ પર અમેરિકા 25 ટકા સુધીનો ટેક્સ લગાવવાની તૈયારી કરી રહ્યુ છે.

- ભારતે વિદેશી ઈ કોમર્સ કંપનીઓ પર ડિજિટલ સર્વિટ ટેક્સ લગાવ્યો છે.જેના પગલે અમેરિકાએ પણ કેટલીક ભારતીય પ્રોડક્ટ પર ટેક્સ લગાવવાનુ નક્કી કર્યુ છે.જેમાં જિંગા માછલી, બાસમતી ચોખા અને સોના ચાંદીની વસ્તુઓ સામેલ છે.
અમેરિકાએ ભારત સાથે વ્યાપારીક બદલો લીધો. આટલી વસ્તુઓ પર ટેક્સ નાખ્યો.
