Site icon News Continuous Bureau | Mumbai

બજાર શરુ થતાની સાથેજ આ કંપની ના શેરો માં અધધધ…. ૨૮૪૫ કરોડ રુપીયા ના સોદા થયા. જાણો વિગત…

વેદાંતમાં બી.એસ.ઈ. અને એન.એસ.ઈ. પર 17.9 કરોડ શેર નો મોટો સોદો પડ્યો છે. આ સોદો બ્લોક ડીલ થી થયો છે.

કુલ સ્ટોક 4.8 ટકા શેરો નો સોદો  થયો છે જેની કુલ વેલ્યુ 2, 845 કરોડ રૂપિયા થાય છે.

Join Our WhatsApp Channel

આ શેર પ્રમોટરો એ ખરીદ્યા છે, જેમાં પ્રત્યેક શેરની કિંમત 150 થી 160 આંકવામાં આવી છે.

આ ખરીદીની સાથે પ્રમોટરોનો  કંપનીમાં  સ્ટેક 55  ટકા થયો. 

Coriander Festive Price Rally ધાણામાં તહેવારોની તેજીથી રોકાણકારોને મોટો લાભ વાયદા અને હાજર બજારમાં ભાવ ઉછળ્યા, એક મહિનામાં ૨૦ ટકા સુધી ઊંચું વળતર
Flight Ticket Prices New Rules તહેવારોમાં ફ્લાઇટ ટિકિટોના આસમાને પહોંચતા ભાવોમાંથી રાહત નહીં! સરકારે હાથ અદ્ધર કર્યા જાણો કેમ સામાન્ય દિવસોમાં નહીં મુકાય એરફેર કેપ?
India GDP Growth “ચીનથી વિમુખ થતી કંપનીઓ માટે ભારત પહેલી પસંદ, પરંતુ…” વૈશ્વિક અર્થશાસ્ત્રીએ ભારતીય અર્થતંત્રના ઉજ્જવળ ભવિષ્ય વચ્ચે મૂકી આ મોટી શરત..
SBI Home Loan Interest Rate Hike તહેવારોની ખુશીઓ વચ્ચે મોટો આંચકો! SBI ની હોમ લોન થઈ મોંઘી જાણો તમારા માસિક EMI પર દર મહિને કેટલો બોજ વધશે?
Exit mobile version