Site icon

Xiomi બાદ હવે આ ચાઈનીઝ કંપની ઈડીની રડાર પર- તપાસ એન્જસીના 40 સ્થળો પર દરોડા- જાણો વિગતે 

News Continuous Bureau | Mumbai 

ભારતમાં(India) કારોબાર કરતી ચાઈનીઝ કંપનીઓ(Chinese company) PMLA સંદર્ભે સરકારના રડારમાં છે. 

Join Our WhatsApp Community

પ્રાપ્ત માહિતી અનુસાર ઈડીએ(ED) ચીની કંપની Xiaomi બાદ હવે વિવો કંપનીના(vivo company) પરિસરમાં દરોડા પાડ્યા છે.

આ ચાઈનીઝ સ્માર્ટફોન મેકર(Chinese smartphone maker) પર મની લોન્ડરિંગનો(Money laundering) આરોપ છે અને હવે ઈડી તેની તપાસ કરી રહી છે. 

ઇડી ચાઈનીઝ મોબાઈલ ફોન કંપનીઓ સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જોડાયેલા દેશભરમાં 40થી વધુ સ્થળો પર સર્ચ કરી રહ્યું છે

અગાઉ EDએ કથિત FEMA ઉલ્લંઘન માટે Xiaomiની સંપત્તિ જપ્ત કરી હતી. પરંતુ કર્ણાટક હાઇકોર્ટે (Karnataka High Court) આ આદેશ પર સ્ટે આપ્યો હતો.

આ સમાચાર પણ વાંચો : અર્થતંત્રને ઝટકો- અમેરિકી ડોલર સામે રૂપિયો ફરી ધડામ- આજે રૂપિયો આટલા પૈસા ગગડીને ઐતિહાસિક તળિયે

Gold Price: સોના-ચાંદીના ભાવ ગગડ્યા! ૧૩ દિવસમાં સોનું ૧૧,૬૨૧ અને ચાંદી ૩૨,૫૦૦ સસ્તી, જાણો આજના લેટેસ્ટ રેટ.
UPI Help: UPI માં હવે કોઈ સમસ્યા નહીં! NPCIનું નવું ‘UPI હેલ્પ’ AI કેવી રીતે કરશે તમારા વ્યવહારોને સરળ?
Antilia: ‘એન્ટિલિયા’ કરતાં વધુ મોંઘી અને ઊંચી! મુંબઈમાં બની રહેલી આ ગગનચુંબી ઇમારત વિશે જાણો.
Blackstone: અંબાણીની પાર્ટનર કંપની આ ભારતીય બેંકમાં ₹6,200 કરોડનો હિસ્સો ખરીદશે, ટૂંક સમયમાં થઈ શકે છે જાહેરાત
Exit mobile version