Site icon

Vodafone Idea FPO: વોડાફોન આઈડિયા એફપીઓ ખુલ્યો, ભારત સરકાર સૌથી મોટી શેરધારક છે..

Vodafone Idea FPO: વોડાફોન આઈડિયા લિમિટેડ આ FPO દ્વારા લગભગ રૂ. 18,000 કરોડ એકત્ર કરશે. આ FPO ની ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા શેર રૂ 1ના પ્રીમિયમ પર જારી કરવામાં આવશે. એટલે કે પ્રાઇસ બેન્ડ રૂપિયા 10 થી 11 રૂપિયાની વચ્ચે હશે.

Vodafone Idea FPO Vodafone Idea FPO opened, Government of India is the largest shareholder..

Vodafone Idea FPO Vodafone Idea FPO opened, Government of India is the largest shareholder..

News Continuous Bureau | Mumbai

Vodafone Idea FPO: વોડાફોન આઈડિયા એફપીઓ આજે બજારમાં ખુલ્લી ગયો છે. આદિત્ય બિરલા ગ્રુપની કંપનીનો આ FPO આજથી ખુલશે અને 22મી એપ્રિલ સુધી ખુલ્લો રહેશે. તમે તેમાં 22મી સુધી બોલી લગાવી શકો છો. કંપનીનો FPO 18,000 કરોડ રૂપિયાની આસપાસ છે. રકમની દ્રષ્ટિએ તે દેશનો અત્યાર સુધીનો સૌથી મોટો FPO માનવામાં આવે છે. જેમાં એન્કર ઈન્વેસ્ટર્સ ( Anchor Investors ) દ્વારા લગભગ 5400 કરોડ રૂપિયા એકત્ર કરવામાં આવ્યા છે. 

Join Our WhatsApp Community

વોડાફોન આઈડિયા લિમિટેડ આ FPO દ્વારા લગભગ રૂ. 18,000 કરોડ એકત્ર કરશે. આ FPO ની ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા શેર રૂ 1ના પ્રીમિયમ પર જારી કરવામાં આવશે. એટલે કે પ્રાઇસ બેન્ડ રૂપિયા 10 થી 11 રૂપિયાની વચ્ચે હશે.

Vodafone Idea FPO: રોકાણકારોએ આમાં ઓછામાં ઓછા 12980 રૂપિયાનું રોકાણ કરવું પડશે..

રોકાણકારો આ FPO દ્વારા 14 લોટ ખરીદી શકે છે. આમાં તમને લગભગ 18172 શેર્સ મળશે. આ FPO 23મી એપ્રિલે ફાળવવામાં આવશે, 24મી એપ્રિલે રોકાણકારોના ( investors ) ખાતામાં શેર ટ્રાન્સફર કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો :  Lok Sabha Elections 2024: પ્રચાર પર બ્રેક, હવે મતદાનનું કાઉન્ટડાઉન શરૂ… પ્રથમ તબક્કાની 102 બેઠકો માટે આ રાજ્યોમાં થશે પહેલું મતદાન..

રોકાણકારોએ આમાં ઓછામાં ઓછા 12980 રૂપિયાનું રોકાણ કરવું પડશે. આ એફપીઓની લોટ સાઈઝ 1298 શેર રહેશે.

નોંધનીય છે કે, આ પહેલા યસ બેંકનો એફપીઓ આવ્યો હતો, જેના દ્વારા લગભગ 15,000 કરોડ રૂપિયા એકત્ર કરવામાં આવ્યા હતા. તે જ સમયે, ગયા વર્ષે અદાણી જૂથ રૂ. 20,000 કરોડના એફપીઓ સાથે આવી રહ્યું હતું.

Vodafone Idea FPO: ભારત સરકારમાં તેનો લગભગ 32 ટકા હિસ્સો છે.

જો વોડાફોન આઈડિયાના હિસ્સાની વાત કરીએ તો તેનો સૌથી મોટો હિસ્સો ભારત સરકાર પાસે છે. ભારત સરકારમાં તેનો લગભગ 32 ટકા હિસ્સો છે.

જો આપણે ગ્રે માર્કેટની ( grey market ) વાત કરીએ તો ગુરુવારે સવારે આ FPOનું ગ્રે માર્કેટ 15.45 ટકાના પ્રીમિયમ પર છે.

(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

Pine Labs: પાઇન લેબ્સનો 3900 કરોડ રૂપિયાનો IPO આજથી ખૂલ્યો; કિંમત, GMP અને અન્ય વિગતો જાણો
Gold Price: આજે સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર: સોનું થયું સસ્તું, જ્યારે ચાંદી પહોંચી નવી ઊંચાઈએ! ચેક કરો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
UPI Transactions: ઓક્ટોબર મહિનામાં યુપીઆઈ વ્યવહારોમાં થયો અધધ આટલો વિક્રમી વધારો
Bank Holiday: ગુરુ નાનક જયંતિના દિવસે બેંક ચાલુ રહેશે કે બંધ? RBIએ દ્વિધા દૂર કરી
Exit mobile version