Site icon

ધાંસૂ પ્રીપેડ પ્લાન! દરરોજ 4GB ડેટા અને ફ્રી કોલિંગ, કિંમત પણ ઓછી

Vi launches Rs 296 prepaid plan with 25GB data, calling and other benefits

વોડાફોન આઈડિયાનો નવો ધમાકો! 30 દિવસની વેલિડિટી, 25GB ડેટા, અનલિમિટેડ કૉલિંગ સાથે સસ્તો પ્લાન લૉન્ચ, જાણો કિંમત..

 News Continuous Bureau | Mumbai

 ટેલિકોમ કંપની Vodafone-Idea (Vi) યુઝર્સને ઘણા શાનદાર પ્રીપેડ પ્લાન ઓફર કરી રહી છે. યોજનાની દરેક સીરીઝ કંપનીના પોર્ટફોલિયોમાં હાજર છે. બીજી તરફ, જો તમને મેક્સિમમ રોજનો ડેટા સાથેનો પ્લાન જોઈએ છે, તો તમારા માટે વોડાફોન-આઈડિયાની યાદીમાં એક બેસ્ટ ઓપ્શન છે. અમે વોડાના 475 રૂપિયાના પ્લાન વિશે વાત કરી રહ્યા છીએ. આ પ્લાનમાં તમને દરરોજ 4 જીબી ડેટા મળશે. આ સિવાય કંપની આ પ્લાનમાં ઘણા મોટા ફાયદાઓ આપી રહી છે. આવો જાણીએ વિગતો.

Join Our WhatsApp Community

475 રૂપિયાના પ્લાનમાં લાભો ઉપલબ્ધ છે

કંપનીનો આ પ્લાન 28 દિવસની વેલિડિટી સાથે આવે છે. આમાં, તમને ઇન્ટરનેટનો ઉપયોગ કરવા માટે દરરોજ 4 જીબી ડેટા મળશે. પ્લાનમાં કંપની દરરોજ 100 ફ્રી SMS સાથે અનલિમિટેડ કોલિંગ પણ આપી રહી છે. આ પ્લાન બિન્જ ઓલ નાઈટ, વીકેન્ડ ડેટા રોલઓવર અને ડેટા ડિલાઈટ્સ સહિત કેટલાક વધારાના બેનિફિટ પણ આપે છે. કંપની આ પ્લાનના સબ્સ્ક્રાઇબર્સને Vi movies અને TV એપનું સંપૂર્ણ સબ્સ્ક્રિપ્શન પણ ઓફર કરી રહી છે.

આ સમાચાર પણ વાંચો: સસ્તામાં મળી રહ્યાં છે Sony અને Samsungના સ્માર્ટ ટીવી, OnePlus અને LG પર પણ 40%થી વધુની છૂટ

409 રૂપિયાના પ્લાનમાં દરરોજ 3.5 જીબી ડેટા

તેના 409 રૂપિયાના પ્લાનમાં, કંપની યૂઝર્સને ઇન્ટરનેટનો ઉપયોગ કરવા માટે દરરોજ 3.5 GB ડેટા ઓફર કરી રહી છે. આ પ્લાન 28 દિવસની વેલિડિટી સાથે આવે છે. પ્લાનમાં તમને દરરોજ 100 ફ્રી SMS અને અનલિમિટેડ કોલિંગ પણ મળશે. કંપની આ પ્લાનમાં Binge All Night બેનિફિટ પણ ઓફર કરી રહી છે. આમાં યૂઝર્સ 12 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી અનલિમિટેડ ડેટાનો ઉપયોગ કરી શકે છે. આ ઉપરાંત, તમને આ પ્લાનમાં વીકએન્ડ ડેટા રોલઓવર અને ડેટા ડિલાઈટ્સ પણ મળશે. પ્લાનમાં તમને Vi મૂવીઝ અને ટીવી એપનું ફ્રી સબસ્ક્રિપ્શન પણ મળશે.

દૈનિક 3GB ડેટા માટે 359 રૂપિયાનો પ્લાન બેસ્ટ 

359 રૂપિયાના પ્લાનમાં કંપની દરરોજ 3 જીબી ડેટા ઓફર કરી રહી છે. આ પ્લાનમાં દરરોજ 100 ફ્રી SMS અને અનલિમિટેડ કોલિંગ પણ મળે છે. Binge All Night ની સાથે સાથે, Weekend Data Rollover અને Data Delights જેવા વિકલ્પો પણ પ્લાનમાં આપવામાં આવી રહ્યા છે. અન્ય યોજનાઓની જેમ, યુઝર્સને આમાં પણ Vi મૂવીઝ અને ટીવી એપ્લિકેશનનો મફત ઍક્સેસ મળશે.

આ સમાચાર પણ વાંચો: પરિણીત લોકો માટે ખુશખબર: હવે સરકાર આપશે 18,500 માસિક પેન્શન, ફટાફટ કરો એપ્લાય

Gold Price: તહેવારોની સિઝન પહેલાં સોનામાં આવ્યો ઉછાળો, ચાંદી પણ થઇ મોંઘી,જાણો 9 સપ્ટેમ્બર 2025 ના તાજા ભાવ
FIIs: દ્વારા બે મહિનામાં ભારતીય બજારમાંથી કરાયો અધધ આટલા કરોડ રૂપિયાનો ઉપાડ, જાણો શું છે કારણ?
EPFO 3.0: EPFO 3.0 શું છે અને ક્યારે લોન્ચ થશે? તેના લીધે થશે આટલા કરોડ કર્મચારીઓને ફાયદો
GST 2.0: સિગારેટ અને તમાકુ જેવા હાનિકારક ઉત્પાદનો પર 40% ટેક્સ છતાં પણ દારૂ થયો તેમાંથી બાકાત,જાણો શું છે તેની પાછળ નું કારણ
Exit mobile version