Site icon News Continuous Bureau | Mumbai

અબજોપતી નીતા અંબાણી અલગ અલગ કાર્યક્રમોમાં અલગ અલગ ભૂમિકા નિભાવતા હોય છે. જ્યારે તેમણે પોતાના પરિવાર વિશે વાત કરી, ત્યારે દાદા દાદીની ભૂમિકા સંબંધે કંઈક આવું કહ્યું…

દાદા દાદીની ભૂમિકા પર નીતા અંબાણી પેરેન્ટિંગ ટિપ્સ : રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન, નીતા અંબાણી 'દાદી' તરીકેની ભૂમિકા પર પ્રથમ વખત વખત સાર્વજનિક રીતે પોતાના વિચારો રજૂ કર્યા.

Neeta Ambani: 4 rules Nita Ambani implemented at home, even Mukesh Ambani himself could not break a single rule

Neeta Ambani: 4 rules Nita Ambani implemented at home, even Mukesh Ambani himself could not break a single rule

 News Continuous Bureau | Mumbai

નીતા અંબાણી બિઝનેસ જગતની સૌથી પ્રભાવશાળી મહિલાઓમાંથી એક છે. નીતા અંબાણી હંમેશા પોતાના કામથી દિલ જીતે છે. હાલમાં, દરેકનું ધ્યાન સાંસ્કૃતિક કેન્દ્ર તરફ છે જે નીતા અંબાણીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. એક સફળ બિઝનેસવુમન હોવા ઉપરાંત, નીતા મુકેશ અંબાણીની પ્રેમાળ પત્ની અને આકાશ, ઈશા અને અનંતની માતા છે. તદુપરાંત, તે તેના પૌત્રો પૃથ્વી, આકાશ અંબાણી, ક્રિષ્ના પીરામલ અને આદિયા પીરામલ માટે પ્રિય દાદી છે. તાજેતરમાં, તેણે તેની દાદીની ભૂમિકા વિશે વાત કરી.

Join Our WhatsApp Channel

દાદીના રોલ વિશે નીતા અંબાણીએ કર્યો ખુલાસો

નીતા અંબાણી પૃથ્વી, કૃષ્ણ અને આદિયાના દાદી છે. તાજેતરમાં, ધ વીક મેગેઝિન સાથેની એક મુલાકાતમાં, તેણીએ દાદા દાદી તરીકેની ભૂમિકા વિશે ખુલાસો કર્યો. તેના વિશે વાત કરતાં તેણે કહ્યું કે દાદી તરીકે તેમનું એકમાત્ર કામ ખૂબ પ્રેમ આપવાનું છે. નીતા અંબાણી વધુમાં કહ્યું કે જ્યારે મેં મારા બાળકોને ઉછેર્યા ત્યારે હું માત્ર શિસ્ત કે સંસ્કારનું પાલન કરતી હતી. હવે હું દાદીના રોલમાં છું. મારું કામ મારા પૌત્રોને ખૂબ પ્રેમ કરવાનું છે .

બાળકો પર તેમની સંસ્કૃતિનો વારસો

આ જ ઈન્ટરવ્યુમાં નીતાએ પોતાના બાળકો વિશે પણ જણાવ્યું હતું. નીતા અંબાણી કહે છે કે અમે તેમને મધ્યમ વર્ગીય સંસ્કૃતિ સાથે ઉછેર્યા છે. અમે ઈશા, આકાશ અને અનંતને હંમેશા જમીન સાથે જોડાયેલા રહેવાની સલાહ આપી. દાદા-દાદી તરીકે, પૌત્ર-પૌત્રીઓને પણ ઘણો પ્રેમ અને કૌટુંબિક મૂલ્યો અને સિદ્ધાંતો પ્રદાન કરવાની અમારી જવાબદારી છે .

આ સમાચાર પણ વાંચો:  મહારાષ્ટ્રમાં વધ્યા રમખાણો, આ શહેરમાં પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવા જાહેર કર્યું રેડ એલર્ટ, વધારી દીધું પેટ્રોલિંગ…

 

Ambani Family Visits Siddhivinayak Temple Jio IPO ના ધમાકેદાર લિસ્ટિંગ બાદ અંબાણી પરિવાર સિદ્ધિવિનાયકના ચરણે ગણપતિ બાપ્પાના આશીર્વાદ લીધા
Anant Ambani Emotional Speech જિયો લિસ્ટિંગ સેરેમનીમાં અનંત અંબાણીનું ભાવુક સંબોધન ભાઈબહેન અને પરિવારના સંઘર્ષને યાદ કરતાં મુકેશ અંબાણીની આંખો છલકાઈ
Mobile PLI Scheme Big Success મોદી સરકારની મોબાઈલ PLI સ્કીમ સુપરહિટ ₹૧૯,૦૦૦ કરોડના ઇન્સેન્ટિવ સામે તિજોરીમાં ₹૩.૨૫ લાખ કરોડનો ટેક્સ ઠલવાયો
Ambani Family Rings Bell For Jio IPO શેરબજારમાં ડેબ્યૂ…જિયો લિસ્ટિંગમાં જોવા મળ્યો ‘હમ સાથ સાથ હૈ’ અંદાજ! ઈશા અને આકાશ અંબાણીએ સાથે વગાડ્યો ઘંટ..
Exit mobile version