Site icon

RBI Credit Policy : લોનના હપ્તા વધવાનું નિશ્ચિત. રિઝર્વ બેંક રેપો રેટમાં વધારો કર્યો.

30 સપ્ટેમ્બરના રોજ છેલ્લા નીતિ નિવેદનમાં, આરબીઆઈની નાણાકીય નીતિ સમિતિએ 2022/23 નાણાકીય વર્ષ (એપ્રિલ-માર્ચ) માટે જીડીપી વૃદ્ધિ 7% અને છૂટક ફુગાવો 6.7% રહેવાનો અંદાજ મૂક્યો હતો.

with the focus on inflation, RBI is all set to increase repo rate

RBI Credit Policy : લોનના હપ્તા વધવાનું નિશ્ચિત. રિઝર્વ બેંક રેપો રેટમાં વધારો કર્યો.

News Continuous Bureau | Mumbai

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ (RBI) તેના ધિરાણ દરમાં 35 બેસિસ પોઈન્ટ્સનો વધારો કર્યો છે. આ સાથે જ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ગવર્નર શશીકાંત દાસ એ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે ચાલુ વર્ષે દેશનો જીડીપી ઘટી શકે છે. આ માટે સુધારીત અનુમાન 6.8 ટકા છે. આ માટે પ્રમુખ રૂપે આંતરરાષ્ટ્રીય બજારમાં થયેલી ઉથલપાથલ તેમજ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ જવાબદાર છે.

Join Our WhatsApp Community

રિટેલ માર્કેટમાં ફુગાવો વધી રહ્યો છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ આ ફુગાવાને કાબૂમાં લેવો છે અને તેથી તેમણે રેપોરેટમાં વધારો કર્યો છે. રિઝર્વ બેંક નું અનુમાન છે કે ચાલુ વર્ષે ફુગાવાનો દર ચાર ટકા રહી શકે છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના આ નિર્ણયને કારણે હાઉસિંગ લોનના હપ્તા મોંઘા થશે. જે લોકો એ લોન લીધી છે અને તે લોન ફ્લેક્સિબલ રેટમાં છે તેમણે આગામી મહિનાથી વધુ પૈસા આપવા પડી શકે છે.

આ સમાચાર પણ વાંચો:  દિલ્હી મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી આગળ, સત્તાધારી ભાજપ ને હવે વિપક્ષમાં બેસવું પડશે.

Gold Price: મોટો ઉછાળો! સોનાના ભાવમાં ₹૨૦૦૦નો વધારો, ચાંદી ₹૩૩૦૦ મોંઘી! આગળ ભાવ ક્યાં સુધી જશે? જાણો એક્સપર્ટનો મત
Whirlpool India: બિગ બ્રેકિંગ! વ્હર્લપૂલ ઇન્ડિયાનું વેચાણ નિશ્ચિત, હવે આ ‘દિગ્ગજ કંપની’ના હાથમાં જશે કરોડોની કમાન!
Pine Labs: પાઇન લેબ્સનો 3900 કરોડ રૂપિયાનો IPO આજથી ખૂલ્યો; કિંમત, GMP અને અન્ય વિગતો જાણો
Gold Price: આજે સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર: સોનું થયું સસ્તું, જ્યારે ચાંદી પહોંચી નવી ઊંચાઈએ! ચેક કરો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
Exit mobile version