News Continuous Bureau | Mumbai
એપ્રિલ મહિનામાં ફુગાવો ફરી વધ્યો છે.
એપ્રિલ 2022ના મહિનામાં જથ્થાબંધ ભાવ સૂચકાંક આધારિત ફુગાવાનો દર (WPI based Inflation) 15 ટકાને વટાવી ગયો છે.
સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર એપ્રિલમાં જથ્થાબંધ મોંઘવારી દર 15.08 ટકા રહ્યો છે.
છેલ્લા પાંચ મહિનામાં જથ્થાબંધ મોંઘવારીનો આ સર્વોચ્ચ સ્તર છે.
ઉલ્લેખનીય છે કે ગયા મહિને માર્ચમાં જથ્થાબંધ મોંઘવારી દર 14.55 ટકા હતો.
આ સમાચાર પણ વાંચો : હદ થઈ ગઈ! એમેઝોન પર વેચાઈ રહી છે ગોવર્ધન પર્વતની પવિત્ર શિલાઓ, મથુરા પોલીસ પ્રશાસન આવ્યું હરકતમાં.. જાણો વિગતે
