વિતેલા સપ્તાહે ઘટાડા બાદ ભારતીય બજારામાં આ સપ્તાહના પ્રથમ દિવસે સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો નોંધાયો છે.
એમસીએક્સમાં સોનું 0.6 ટકા વધીને 47004 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે. તો ચાંદી પણ 0.6 ટકા ઉછળીને 68789 રૂપિયા પ્રતિ કિલો પર ટ્રેડ થઈ રહી છે.
વિશ્લેષકો નું માનવું છે કે ડોલર મજબૂત થવાને કારણે ગોલ્ડમાં આ દબાણ જોવા મળી રહ્યું છે.
કોરોના મહામારી સામેની લડાઈમાં ડોક્ટરોની અછત ન વર્તાય એટલે વડાપ્રધાન મોદીએ લીધો આ મોટો નિર્ણય