Site icon News Continuous Bureau | Mumbai

વાહ! સરકારની નવી નીતિથી હવે અહીં પણ વેચાતો મળશે વાઇન; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 3 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

મંગળવાર

રિટેલમાં દારૂના વેચાણને લગતી પૉલિસીમાં ફેરફાર કરવાનો મહારાષ્ટ્ર સરકાર વિચાર કરી રહી છે,  જે અંતર્ગત શૉપિંગ મૉલ અને સ્ટોરમાંથી પણ વાઇનની ખરીદી કરી શકાશે.

હૉટેલ અને રેસ્ટોરાં સાથે સાવકો વ્યવહાર, સરકાર સામે ભડકી હૉટેલ ઇન્ડસ્ટ્રી; જાણો વિગત

મહારાષ્ટ્રમાં દારૂના વેચાણને લગતી પૉલિસીમાં ફેરફાર કરવા બાબતે સરકાર વિચારાધીન છે. જો એવું થયું તો લોકો શૉપિંગ મૉલ અને સ્ટોરમાંથી પણ વાઇન ખરીદી શકશે અને લોકો શૉપિંગ મૉલમાં દારૂ પણ પી શકશે.

UPI Transaction Charges Deferred દિવાળીનવરાત્રિમાં UPI શોપિંગ પર કોઈ ટેન્શન નહીં! નવા ચાર્જનો અમલ અટકી ગયો? આ તારીખ સુધી નિયમો ટળવાના મોટા સંકેત
RBI Policy Impact On Bank FDs મોંઘી થશે લોન પણ અહીં વધશે કમાણી! RBI ના નિર્ણયથી બેન્કમાં જમા FD પર શું થશે અસર? જાણો રોકાણકારો માટેની તક
Inflation And Repo Rate Connection RBI Formula મોંઘવારી અને રેપો રેટ વચ્ચે શું છે કનેક્શન? કેવી રીતે કામ કરે છે RBI ની આ ફોર્મ્યુલા; જાણો વિગતવાર ગણિત
RBI Governor On Small MDR Fee UPI શું ૧૫ ઓક્ટોબરથી UPI પેમેન્ટ ઘટી જશે? MDR ચાર્જની ચિંતાઓ વચ્ચે RBI ગવર્નરનો મોટો ખુલાસો જાણો સામાન્ય ગ્રાહક પર શું અસર થશે
Exit mobile version