Site icon News Continuous Bureau | Mumbai

Vistadome Coach: મુસાફરોને વધુ સારો અનુભવ આપવા પશ્ચિમ રેલવે લીધો નિર્ણય, આવતીકાલથી આ એક્સપ્રેસ ટ્રેનમાં ઉમેરવામાં આવશે એક વિસ્ટાડોમ કોચ.

Vistadome Coach: 12 ઓક્ટોબરથી અમદાવાદ-એકતાનગર જનશતાબ્દી એક્સપ્રેસમાં એક વિસ્ટાડોમ કોચ ઉમેરવામાં આવશે.

A Vistadome coach will be added to the Ahmedabad Ekta Nagar Jan Shatabdi Express from October 12.

A Vistadome coach will be added to the Ahmedabad Ekta Nagar Jan Shatabdi Express from October 12.

News Continuous Bureau | Mumbai

Vistadome Coach:  પશ્ચિમ રેલવે દ્વારા સમ્માનીય મુસાફરોને વધુ સારો અનુભવ આપવા માટે અમદાવાદ-એકતાનગર જનશતાબ્દી એક્સપ્રેસમાં 12 ઓક્ટોબર 2024 થી એક વિસ્ટાડોમ કોચ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની વિગતો નીચે મુજબ છે:- 

Join Our WhatsApp Channel

ટ્રેન નંબર 20947/20950 અમદાવાદ-એકતાનગર-અમદાવાદ જનશતાબ્દી એક્સપ્રેસ ટ્રેનમાં 12 ઓક્ટોબર 2024 થી એક વિસ્ટાડોમ કોચ ઉમેરવામાં આવશે. આ વિસ્ટાડોમ કોચમાં કાચની મોટી બારીઓ, કાચની છત, ફરતી બેઠકો અને ઓબ્ઝર્વેશન લાઉન્જ છે, જે મુસાફરોને બહારના સુંદર દૃશ્યોનો આનંદ માણી શકે છે. વિસ્ટાડોમ કોચમાં 44 મુસાફરોની બેઠક ક્ષમતા છે.

ટ્રેન ( Express Train ) નંબર 20947/20950 ના વિસ્ટાડોમ કોચ નું  ટિકિટ બુકિંગ તમામ પીઆરએસ કાઉન્ટર્સ અને આઈઆરસીટીસી ( IRCTC )   વેબસાઇટ પર ખુલ્લું છે.

આ સમાચાર પણ વાંચો: Ratan Tata Mukesh Ambani : ભારતના અનમોલ ‘રતન’ ટાટાને મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ અંતિમ વિદાય આપી, પુત્ર અને પુત્રવધુ પણ પહોંચ્યા; જુઓ વિડિયો

ટ્રેનના ( Western Railway ) સંચાલન સમય, સ્ટોપેજ અને સ્ટ્રક્ચર વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

 Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Ahmedabad GPO Dak Adalat અમદાવાદ જીપીઓની ટપાલ સેવા અંગે ફરિયાદ છે? આ તારીખે યોજાશે ડાક અદાલત, સ્થળ પર જ થશે પ્રશ્નોનું નિરાકરણ
Ahmedabad Cyber Fraud Alert સાવધાન! ઓનલાઇન ઓર્ડર, APK ફાઇલ અને KYCના નામે સાઇબર ઠગોએ ₹31.77 લાખ પડાવ્યા
Ahmedabad Airport Ganja Seizure અમદાવાદ એરપોર્ટ પર ‘ડિહાઈડ્રેટેડ જામફળ’ના પેકેટમાં છુપાવેલો ગાંજો જપ્ત કસ્ટમ્સ વિભાગે દાણચોરીનો પર્દાફાશ કર્યો
Mumbai Bullet Train Earthquake Early Detection ભૂકંપ આવતાં જ આપોઆપ અટકી જશે બુલેટ ટ્રેન! ગુજરાત અને મહારાષ્ટ્રમાં ૬ સ્થળોએ સિસ્મોમીટર મુકાશે
Exit mobile version