News Continuous Bureau | Mumbai

Ahmedabad: અમદાવાદ ખાતે પરંપરાગત જનજાતિય ચિત્રકલાનું ‘આદિ ચિત્ર’ પ્રદર્શન યોજાયું, શહેરીજનો આ તારીખ સુધી પ્રદર્શનને નિહાળી શકશે.

Ahmedabad: આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિએ પ્રદર્શનને ખુલ્લું મૂક્યું. શહેરીજનો તા.11 ઓગસ્ટ સુધી 'આદિ ચિત્ર' પ્રદર્શનને નિહાળી શકશે

News Continuous Bureau | Mumbai

Ahmedabad: કેન્દ્ર સરકારના આદિજાતિ બાબતોના મંત્રાલય અંતર્ગત ટ્રાઈબલ કો-ઓપરેટિવ માર્કેટિંગ ડેવલપમેન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ ( TRIFED ) દ્વારા શહેરના નવરંગપુરા સ્થિત અમદાવાદની ગુફા ખાતે ‘આદિ ચિત્ર’ પ્રદર્શન ( Adi Chitra exhibition )  યોજાયું હતું. જેનું ઉદ્દઘાટન આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિના ( Kunvarjibhai Halpati ) હસ્તે કરાયું હતું. તા.6 ઓગસ્ટથી તા.11 ઓગસ્ટ સુધી શહેરીજનો આ પ્રદર્શનને નિહાળી શકશે. 

Join Our WhatsApp Channel
'Adi Chitra' exhibition of traditional tribal painting held at Ahmedabad, city dwellers will be able to view the exhibition till this date.

‘Adi Chitra’ exhibition of traditional tribal painting held at Ahmedabad, city dwellers will be able to view the exhibition till this date.

‘Adi Chitra’ exhibition of traditional tribal painting held at Ahmedabad, city dwellers will be able to view the exhibition till this date.

આદિવાસીઓની કલા અને હસ્તકલા જીવંત રહે તથા સમયની સાથે વિકાસ પામે તેવા હેતુથી આ પ્રદર્શનનું આયોજન કરાયું હતું. આવાં પ્રદર્શનો થકી આદિવાસી સમુદાયો ( Tribal communities ) આજીવિકા પણ કમાઈ શકે. 

‘Adi Chitra’ exhibition of traditional tribal painting held at Ahmedabad, city dwellers will be able to view the exhibition till this date.

‘આદિ ચિત્ર’માં વિવિધ પ્રકારનાં ચિત્રો જેવા કે, મધ્યપ્રદેશના ગોંડ પેઇન્ટિંગ્સ, ઓડિશાના સૌરા પેઇન્ટિંગ્સ, મહારાષ્ટ્રના વારલી પેઇન્ટિંગ્સ, ગુજરાતના પિથોરા પેઇન્ટિંગ્સ જેવા અનેક પ્રકારના વિવિધ રાજ્યોના આદિવાસીઓએ કંડારેલાં ચિત્રો પ્રદર્શિત કરાયાં હતાં.

‘Adi Chitra’ exhibition of traditional tribal painting held at Ahmedabad, city dwellers will be able to view the exhibition till this date.

શહેરીજનો આગામી ૧૧ ઓગસ્ટ સુધી આ પ્રદર્શનને વિનામૂલ્યે નિહાળી શકશે તથા મનપસંદ ચિત્રોની આકર્ષક ડિસ્કાઉન્ટ સાથે ખરીદી પણ કરી શકશે

‘Adi Chitra’ exhibition of traditional tribal painting held at Ahmedabad, city dwellers will be able to view the exhibition till this date.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Vande Bharat Stone Pelting મુંબઈઅમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો, ટ્રેનમાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ સવાર હતા.
Ahmedabad airport gold smuggling “ડૉક્ટર સાહેબ” નીકળ્યા સ્મગ્લર! અમદાવાદ એરપોર્ટ પર મહિલા ડૉક્ટર સોનાની દાણચોરીમાં ઝડપાઈ, અહીં છુપાવ્યું હતું અડધો કિલો સોનું
Gujarat Leads in Organ Donation અંગદાન ક્ષેત્રે ગુજરાત દેશભરમાં અવ્વલ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ‘વિશ્વ અંગદાન દિવસ’ની ઉજવણી સાથે “અમરગાથા” પુસ્તકનું વિમોચન
Government Explanation On Ahmedabad Plane Crash અમદાવાદ પ્લેન ક્રેશ અંગે આવ્યો AAIB નો મોટો રિપોર્ટ! ફ્યુઅલ કંટ્રોલ સ્વિચ મુદ્દે સરકારે આપી મહત્વની સ્પષ્ટતા!
Exit mobile version