Site icon News Continuous Bureau | Mumbai

Ahmedabad: અમદાવાદના મેમનગરની સરકારી મહિલા આઈટીઆઈ- થલતેજ ખાતે વર્ષ 2024-25ના સત્ર માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ

Ahmedabad: કોમ્પ્યુટર, ડ્રેસ મેકિંગ, બ્યુટિપાર્લર, હેલ્થ-સેનેટરી ઈન્સ્પેક્ટરના કોર્સ માટે બહેનો કરી શકે છે અરજી. વિનામૂલ્યે ચાલતા કોર્સીસમાં કોઈ વયમર્યાદા નહીં

Admission process for the session of the year 2024-25 started at Government Women's ITI-Thaltej, Memnagar, Ahmedabad

Admission process for the session of the year 2024-25 started at Government Women's ITI-Thaltej, Memnagar, Ahmedabad

News Continuous Bureau | Mumbai  

Ahmedabad: અમદાવાદના થલતેજ ( Thaltej ) વિસ્તારમાં આવેલી મેમનગરની સરકારી મહિલા આઈટીઆઈ (Mahila Industrial Training Institute  ) ખાતે વર્ષ 2024-25 માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. જેમાં મહિલાઓ માટે વિનામૂલ્યે વિવિધ કોર્સીસ ચલાવવામાં આવે છે.  

Join Our WhatsApp Channel

કોઈપણ વયની મહિલા ( Women ) આ આઈટીઆઈમાં ( ITI ) પસંદગીના કોર્સમાં પ્રવેશ માટે અરજી કરી શકે છે. આ કોર્સીસમાં કમ્પ્યૂટર, ડ્રેસ મેકિંગ, બ્યુટીપાર્લર, હેલ્થ-સેનેટરી ઈન્સ્પેક્ટર સહિતના કોર્સનો સમાવેશ થાય છે. પ્રવેશ મેળવવા ઈચ્છૂક ઉમેદવારો કેમ્પસ ખાતે રૂબરૂ સંપર્ક કરી શકે છે

આ સમાચાર પણ વાંચો : Ajay Jadeja: એસીબીના સીઇઓએ કર્યો મોટો ખુલાસો, અજય જાડેજાએ ODI વર્લ્ડ કપ 2023માં અફઘાનિસ્તાનને માર્ગદર્શન આપવા માટે પૈસા લેવાનો ઇનકાર કર્યો હતો..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Ahmedabad GPO Dak Adalat અમદાવાદ જીપીઓની ટપાલ સેવા અંગે ફરિયાદ છે? આ તારીખે યોજાશે ડાક અદાલત, સ્થળ પર જ થશે પ્રશ્નોનું નિરાકરણ
Ahmedabad Cyber Fraud Alert સાવધાન! ઓનલાઇન ઓર્ડર, APK ફાઇલ અને KYCના નામે સાઇબર ઠગોએ ₹31.77 લાખ પડાવ્યા
Ahmedabad Airport Ganja Seizure અમદાવાદ એરપોર્ટ પર ‘ડિહાઈડ્રેટેડ જામફળ’ના પેકેટમાં છુપાવેલો ગાંજો જપ્ત કસ્ટમ્સ વિભાગે દાણચોરીનો પર્દાફાશ કર્યો
Mumbai Bullet Train Earthquake Early Detection ભૂકંપ આવતાં જ આપોઆપ અટકી જશે બુલેટ ટ્રેન! ગુજરાત અને મહારાષ્ટ્રમાં ૬ સ્થળોએ સિસ્મોમીટર મુકાશે
Exit mobile version