News Continuous Bureau | Mumbai

Ahmedabad division: યાત્રીઓ થશે હેરાન, આ તારીખના રોજ વિરાર-વૈતરણા અને સફાલે-કેલવે રોડ વચ્ચે બ્લોક, કેટલીક ટ્રેનો થશે પ્રભાવિત

Ahmedabad division: વિરાર અને વૈતરણા તથા સફાલે અને કેલવે રોડ વચ્ચે બ્લોકને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે.

Ahmedabad division Passengers will be surprised, on this date there will be a block between Virar-Vaitarana and Safale-Kelve road

News Continuous Bureau | Mumbai

Ahmedabad division: પશ્ચિમ રેલવે ના વિરાર અને વૈતરણા તથા સફાલે અને કેલવે રોડ વચ્ચે રવિવાર, 16 ફેબ્રુઆરી, 2025 ના રોજ પીએસસી સ્લેબ અને ગર્ડરના લોન્ચિંગ માટે બ્લોક લેવામાં આવશે. 16 ફેબ્રુઆરી 2025 ના રોજ બ્લોક લેવાનો હોવાથી અમદાવાદ ડિવિઝનમાંથી ચાલતી /પસાર થતી કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે. પ્રભાવિત થનારી ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:-

Join Our WhatsApp Channel
Ahmedabad division Passengers will be surprised, on this date there will be a block between Virar-Vaitarana and Safale-Kelve road

Ahmedabad division Passengers will be surprised, on this date there will be a block between Virar-Vaitarana and Safale-Kelve road

 

 

 

 

 

 

 

Ahmedabad division: રેગ્યુલેટ/રિશિડ્યુલ થનારી ટ્રેનો 

1. ટ્રેન નંબર 22953 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ ગુજરાત સુપરફાસ્ટ એક્સપ્રેસ 40 મિનિટ રીશિડ્યુલ કરવામાં આવશે.
2. ટ્રેન નંબર 20901 મુંબઈ સેન્ટ્રલ – ગાંધીનગર કેપિટલ 30 મિનિટ માટે રેગ્યુલેટ થશે.
3. ટ્રેન નંબર 11087 વેરાવળ-પુણે એક્સપ્રેસ 55 મિનિટ માટે રેગ્યુલેટ થશે.
4. ટ્રેન નંબર 22946 ઓખા – મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેઈલ 50 મિનિટમાં રેગ્યુલેટ થશે.
5. ટ્રેન નંબર 22904 ભુજ – બાંદ્રા ટર્મિનસ એસી સુપરફાસ્ટ એક્સપ્રેસ 45 મિનિટ માટે રેગ્યુલેટ થશે.
6. ટ્રેન નંબર 22928 અમદાવાદ-બાંદ્રા ટર્મિનસ લોકશક્તિ એક્સપ્રેસ 40 મિનિટ માટે રેગ્યુલેટ થશે.
7. ટ્રેન નંબર 19218 વેરાવળ-બાંદ્રા ટર્મિનસ સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ 40 મિનિટ માટે રેગ્યુલેટ થશે.
8. ટ્રેન નંબર 14701 શ્રી ગંગાનગર-બાંદ્રા ટર્મિનસ અરાવલી એક્સપ્રેસ 40 મિનિટ માટે રેગ્યુલેટ થશે.
9. ટ્રેન નં. 12902 અમદાવાદ – દાદર ગુજરાત મેલ 40 મિનિટ માટે રેગ્યુલેટ થશે.
10. ટ્રેન નંબર 14707 લાલગઢ-દાદર રાણકપુર એક્સપ્રેસ 25 મિનિટ માટે રેગ્યુલેટ થશે.
11. ટ્રેન નંબર 12215 દિલ્હી સરાઈ રોહિલ્લા-બાંદ્રા ટર્મિનસ ગરીબરથ એક્સપ્રેસ 20 મિનિટ માટે રેગ્યુલેટ થશે.
12. ટ્રેન નંબર 22718 સિકંદરાબાદ-રાજકોટ સુપરફાસ્ટ એક્સપ્રેસ 1 કલાક માટે રેગ્યુલેટ થશે.

આ સમાચાર પણ વાંચો:  Metro train frequency: મુસાફરો માટે શરુ કરી નવી સુવિધાઓ, અમદાવાદ-ગાંધીનગર મેટ્રો ટ્રેનની ફ્રિકવન્સી વધારવામાં આવી

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed 

Vande Bharat Stone Pelting મુંબઈઅમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો, ટ્રેનમાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ સવાર હતા.
Ahmedabad airport gold smuggling “ડૉક્ટર સાહેબ” નીકળ્યા સ્મગ્લર! અમદાવાદ એરપોર્ટ પર મહિલા ડૉક્ટર સોનાની દાણચોરીમાં ઝડપાઈ, અહીં છુપાવ્યું હતું અડધો કિલો સોનું
Gujarat Leads in Organ Donation અંગદાન ક્ષેત્રે ગુજરાત દેશભરમાં અવ્વલ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ‘વિશ્વ અંગદાન દિવસ’ની ઉજવણી સાથે “અમરગાથા” પુસ્તકનું વિમોચન
Government Explanation On Ahmedabad Plane Crash અમદાવાદ પ્લેન ક્રેશ અંગે આવ્યો AAIB નો મોટો રિપોર્ટ! ફ્યુઅલ કંટ્રોલ સ્વિચ મુદ્દે સરકારે આપી મહત્વની સ્પષ્ટતા!
Exit mobile version