Site icon News Continuous Bureau | Mumbai

Ahmedabad-Mumbai bullet train: અમદાવાદમાં બુલેટ ટ્રેનની કામગીરી વચ્ચે દુર્ઘટના, વટવામાં ક્રેન તૂટી પડતા આટલા લોકો થયા ઇજાગ્રસ્ત; અનેક ટ્રેનોને અસર

Ahmedabad-Mumbai bullet train: અમદાવાદમાં વટવામાં બુલેટ ટ્રેનના કામકાજ દરમિયાન ક્રેન તૂટી પડવાની ઘટના બની હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ 2 લોકોને સામાન્ય ઇજા પહોંચી છે.

Ahmedabad-Mumbai bullet train Gantry falls near Vatva, trains affected

Ahmedabad-Mumbai bullet train Gantry falls near Vatva, trains affected

News Continuous Bureau | Mumbai

Ahmedabad-Mumbai bullet train: 

Join Our WhatsApp Channel

અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન દોડાવવા માટે ઝડપથી કામગીરી કરવામાં આવી રહી છે  દરમિયાન ગઇકાલે 

અમદાવાદના વટવા-રોપડા વિસ્તારમાં બુલેટ ટ્રેન માટે બ્રિજ ઊભા કરવાની કામગીરી વખતે અચાનક ક્રેન તૂટી પડતાં મોટી દુર્ઘટના સર્જાઈ.

 આ ઘટનામાં બે કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયાની માહિતી છે પરંતુ આ સિવાય કોઈ મોટી જાનહાનિના અહેવાલ નથી. 

દુર્ઘટનાને કારણે નજીકમાંથી પસાર થતાં રેલવે ટ્રેકને નુકસાન થયું છે જેના કારણે મુંબઈ-અમદાવાદ રુટ પર દોડતી અનેક ટ્રેનોની અવર-જવરને અસર થઇ છે. 

આ સમાચાર પણ વાંચો :  Vejalpur Startup Fest 2.0 : વેજલપુર મતવિસ્તારમાં વિધાનસભા કક્ષાનો અનોખો સ્ટાર્ટ અપ ફેસ્ટિવલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરાવ્યો શુભારંભ

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Dahisar Senior Citizen Digital Arrest મુંબઈમાં સિનિયર સિટીઝનને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી ₹૧૧.૭૦ લાખ પડાવનાર જોગેશ્વરીનો યુવક ઝડપાયો સીબીઆઈના નામે ધમકાવ્યા હતા
Mumbai Cyber Fraud Digital Arrest ટેરર ફંડિંગના નામે વરિષ્ઠ મહિલાને ૧૪ દિવસ ‘ડિજિટલ અરેસ્ટ’ રાખી ₹૬૧.૪૭ લાખ પડાવ્યા મુંબઈમાં સાયબર ઠગોનો આતંક
Borivali Share Market Investment Fraud શેરબજારમાં રોકાણના નામે ₹૭૭.૪૫ લાખની ઠગાઈ આચરનાર વોન્ટેડ આરોપી બે વર્ષે બોરીવલીથી ઝડપાયો વૃદ્ધ વેપારી બન્યા હતા શિકાર
Mumbra Heavy Deposit Scheme Fraud મુંબ્રામાં ‘હેવી ડિપોઝિટ સ્કીમ’ના નામે ૨૦થી ૨૫ નાગરિકો સાથે ₹૫૫.૧૫ લાખની છેતરપિંડી પોલીસે ગુનો નોંધી તપાસ તેજ કરી
Exit mobile version