Site icon News Continuous Bureau | Mumbai

Express Train : 30 જૂનથી 2 જુલાઈ સુધી અમદાવાદ-યોગ નગરી ઋષિકેશ યોગા એક્સપ્રેસ રદ રહેશે

Express Train : ઉત્તર રેલવેના રૂરકી- દેવબંદ સેક્શન માં નૉન-ઇન્ટરલોકિંગ કામ માટે બ્લોક લેવામાં આવી રહ્યો છે

Ahmedabad-Yoga Nagri Rishikesh Yoga Express will be canceled from June 30 to July 2

Ahmedabad-Yoga Nagri Rishikesh Yoga Express will be canceled from June 30 to July 2

News Continuous Bureau | Mumbai

Express Train : ઉત્તર રેલવેના રૂરકી- દેવબંદ સેક્શન માં નૉન-ઇન્ટરલોકિંગ કામ માટે બ્લોક લેવામાં આવી રહ્યો છે, જેના કારણે અમદાવાદ-યોગ નગરી ઋષિકેશ-અમદાવાદ યોગા એક્સપ્રેસ રદ રહેશે. વિગતો નીચે મુજબ છે:-

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો :  Tata Brand Value: IPL સ્પોન્સરશીપને કારણે ટાટા બની ફરી દેશની સૌથી મૂલ્યવાન બ્રાન્ડ, આ સિદ્ધિ હાંસલ કરનાર પ્રથમ ભારતીય બ્રાન્ડ બની.

ટ્રેનોના સ્ટોપેજ, રૂટ અને માળખું વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Ahmedabad GPO Dak Adalat અમદાવાદ જીપીઓની ટપાલ સેવા અંગે ફરિયાદ છે? આ તારીખે યોજાશે ડાક અદાલત, સ્થળ પર જ થશે પ્રશ્નોનું નિરાકરણ
Ahmedabad Cyber Fraud Alert સાવધાન! ઓનલાઇન ઓર્ડર, APK ફાઇલ અને KYCના નામે સાઇબર ઠગોએ ₹31.77 લાખ પડાવ્યા
Ahmedabad Airport Ganja Seizure અમદાવાદ એરપોર્ટ પર ‘ડિહાઈડ્રેટેડ જામફળ’ના પેકેટમાં છુપાવેલો ગાંજો જપ્ત કસ્ટમ્સ વિભાગે દાણચોરીનો પર્દાફાશ કર્યો
Mumbai Bullet Train Earthquake Early Detection ભૂકંપ આવતાં જ આપોઆપ અટકી જશે બુલેટ ટ્રેન! ગુજરાત અને મહારાષ્ટ્રમાં ૬ સ્થળોએ સિસ્મોમીટર મુકાશે
Exit mobile version