Site icon News Continuous Bureau | Mumbai

UN Mehta Hospital: અમદાવાદ યુ.એન.મહેતા હોસ્પિટલમાં 2.5 વર્ષમાં થયા આટલા સફળ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ

UN Mehta Hospital: રાજ્ય સરકારના સહયોગથી રાષ્ટ્રીય સ્તરે નોંધપાત્ર કાર્ય, PMJAY અને UNM ફાઉન્ડેશનનો મહત્વનો હિસ્સો

Ahmedabad's UN Mehta Hospital Completes 50 Successful Heart Transplants in 2.5 Years

Ahmedabad's UN Mehta Hospital Completes 50 Successful Heart Transplants in 2.5 Years

News Continuous Bureau | Mumbai

UN Mehta Hospital: યુ.એન.મહેતા હોસ્પિટલ એ 2.5 વર્ષમાં 50 સફળ હૃદય પ્રત્યારોપણ   કરવાનું મહાન સિદ્ધિ હાંસલ કર્યું. હૃદય રોગ સંભાળમાં ગુજરાત   વધુ એકમાઈલસ્ટોન તરફ આગળ વધ્યું.

Join Our WhatsApp Channel

સાફળ્યની પાછળની મહેનત

UN Mehta Hospital એ સપ્ટેમ્બર 2022માં પ્રથમ સફળ ટ્રાન્સપ્લાન્ટ સાથે સફર શરૂ કરી. ડૉ. ચિરાગ દોશી એ “સ્વસ્થ ભારત” અભિયાનને સાર્થક કર્યું.આ હૃદય પ્રત્યારોપણ દર વિશ્વસ્તરે 92% જેટલો રહ્યો છે.

મુફ્ત અને સસ્તી સારવાર – PMJAY અને UNM ફાઉન્ડેશન

રાજ્ય સરકારની મદદથી ટૂંકા ગાળામાં 50 હૃદય પ્રત્યારોપણ પૂર્ણ કરનાર રાષ્ટ્રીય સ્તરે સૌથી ઝડપી સંસ્થા તરીકે પણ યુ. એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર (UNMICRC) છે. જે હૃદય સંભાળમાં શ્રેષ્ઠતા અને પ્રતિબદ્ધતા માટે એક નવો માપદંડ સ્થાપિત કરે છે. સરકારીશ્રીની યોજનાઓ PMJAY-MA (આયુષ્માન ભારત) યોજનાઓ, UNM ફાઉન્ડેશન અને અન્ય ચેરીટેબલ સંસ્થાઓના સહયોગથી સમાજના નબળા વર્ગોને નાણાકીય સહાય પૂરી પાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે, જેમાં 96% દર્દીઓ વિનામૂલ્યે સારવાર મેળવી છે.

Vande Bharat Stone Pelting મુંબઈઅમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો, ટ્રેનમાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ સવાર હતા.
Ahmedabad airport gold smuggling “ડૉક્ટર સાહેબ” નીકળ્યા સ્મગ્લર! અમદાવાદ એરપોર્ટ પર મહિલા ડૉક્ટર સોનાની દાણચોરીમાં ઝડપાઈ, અહીં છુપાવ્યું હતું અડધો કિલો સોનું
Gujarat Leads in Organ Donation અંગદાન ક્ષેત્રે ગુજરાત દેશભરમાં અવ્વલ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ‘વિશ્વ અંગદાન દિવસ’ની ઉજવણી સાથે “અમરગાથા” પુસ્તકનું વિમોચન
Government Explanation On Ahmedabad Plane Crash અમદાવાદ પ્લેન ક્રેશ અંગે આવ્યો AAIB નો મોટો રિપોર્ટ! ફ્યુઅલ કંટ્રોલ સ્વિચ મુદ્દે સરકારે આપી મહત્વની સ્પષ્ટતા!
Exit mobile version