Site icon

Express Train : 26 જૂનની અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસ પરિવર્તિત માર્ગ પર દોડશે

Express Train : નોર્થ ઈસ્ટર્ન રેલ્વેમાં ભટની-ઓરીહર સેક્શનના કીડિહરાપુર-બેલથરા રોડ સ્ટેશનો વચ્ચે પેચ ડબલિંગ માટે નૉન-ઈન્ટરલોકિંગ કાર્યને કારણે અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસ પરિવર્તિત માર્ગ પર દોડશે

Express Train Ahmedabad-Gorakhpur Express of June 26 will run on altered route

Express Train Ahmedabad-Gorakhpur Express of June 26 will run on altered route

News Continuous Bureau | Mumbai

Express Train :  નોર્થ ઈસ્ટર્ન રેલ્વેમાં ભટની-ઓરીહર સેક્શનના કીડિહરાપુર-બેલથરા રોડ સ્ટેશનો વચ્ચે પેચ  ડબલિંગ માટે નૉન-ઈન્ટરલોકિંગ કાર્યને કારણે અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસ ( Ahmedabad-Gorakhpur Express ) પરિવર્તિત માર્ગ પર દોડશે. જેની વિગતો નીચે મુજબ છે:-

Join Our WhatsApp Community

26 જૂન 2024ના રોજ અમદાવાદથી ( Ahmedabad ) દોડતી ટ્રેન નંબર 19489 અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસ તેના નિર્ધારિત રૂટ વારાણસી-મઉ-ભટની-ગોરખપુર ને બદલે પરિવર્તિત માર્ગ વાયા વારાણસી-શાહગંજ-અયોધ્યા કેન્ટ-ગોરખપુર ( Gorakhpur  ) થઈને દોડશે. આ ટ્રેન મઉ, ભટની અને દેવરિયા સદર સ્ટેશને નહીં જાય.

આ સમાચાર પણ વાંચો : Today’s Horoscope : આજે ૨૫ જૂન ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

ટ્રેનના ઓપરેટિંગ સમય, સ્ટોપ અને સ્ટ્રક્ચર વિશે વિગતવાર માહિતી માટે,મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Historic Verdict:ચૂંટણીના ઈતિહાસમાં પહેલીવાર બદલાઈ જશે EVM તપાસની રીત, હાઈકોર્ટના આ આદેશથી નેતાઓમાં ફફડાટ
Baramati Bypoll 2026:શું બિનહરીફ જંગ શક્ય છે? ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે કોંગ્રેસના નિર્ણય પર સૌની નજર!
Instagram Fake Currency Racket: ઇન્સ્ટાગ્રામ પર નકલી નોટોનું રેકેટ: મહારાષ્ટ્ર સાયબર સેલે બે ઠગની કરી ધરપકડ
Exit mobile version