Site icon News Continuous Bureau | Mumbai

Lok Sabha Election : ચૂંટણી ખર્ચના હિસાબોની તપાસણીમાં ગેરહાજર રહેલા ૦૭-અમદાવાદ પૂર્વના પાંચ ઉમેદવારોને નોટિસ અપાઈ

Lok Sabha Election : લોકસભાની ચૂંટણી લડતા ઉમેદવારોએ ચૂંટણી ખર્ચ રજિસ્ટરોની કુલ ત્રણ વાર તપાસણી કરવાની રહે છે

Five candidates from 07-Ahmedabad East, who were absent from the scrutiny of election expenditure accounts, were served notices.

Five candidates from 07-Ahmedabad East, who were absent from the scrutiny of election expenditure accounts, were served notices.

News Continuous Bureau | Mumbai 

Lok Sabha Election :  અમદાવાદ જિલ્લાના ખર્ચ મોનિટરિંગ સેલના નોડલ અધિકારી અને પ્રાદેશિક નગરપાલિકા કમિશનરશ્રી, અમદાવાદની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત ચૂંટણી પ્રક્રિયા દરમિયાન લોકપ્રતિનિધિત્વ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૭૭ હેઠળ હરીફ ઉમેદવારના ચૂંટણી ખર્ચ ( Election expense ) રજિસ્ટરોની કુલ ત્રણ વાર તપાસણી કરવાની રહે છે. 

Join Our WhatsApp Channel

અમદાવાદ ( Ahmedabad ) લોકસભાની બે બેઠકો પૈકી ૦૭-અમદાવાદ પૂર્વના કુલ-૧૮ ઉમેદવારોની ચૂંટણી ખર્ચના હિસાબોની તા.૨૫/૦૪/૨૦૨૪ના રોજ જિલ્લા પંચાયત, અમદાવાદ ખાતે ચકાસણી કરવામાં આવી છે. જે પૈકી ૧૩ ઉમેદવારો તપાસણીમાં હાજર રહેલા તેમજ કુલ-૦૫ ઉમેદવારો ( Lok Sabha candidates ) તપાસણીમાં ગેરહાજર રહેલા, જેમને ધોરણસરની નોટિસ આપી તેમના ખર્ચ રજિસ્ટરની ચકાસણી કરાવવા જણાવેલ છે

આ સમાચાર પણ વાંચો : Stock Market crash: શેરબજારની તેજી પર લાગી બ્રેક, સેન્સેક્સમાં 600 પોઈન્ટનો કડાકો, નિફ્ટી પણ ડાઉન; આ શેરમાં બોલાયો સૌથી મોટો ઘટાડો..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed

Vande Bharat Stone Pelting મુંબઈઅમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો, ટ્રેનમાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ સવાર હતા.
Ahmedabad airport gold smuggling “ડૉક્ટર સાહેબ” નીકળ્યા સ્મગ્લર! અમદાવાદ એરપોર્ટ પર મહિલા ડૉક્ટર સોનાની દાણચોરીમાં ઝડપાઈ, અહીં છુપાવ્યું હતું અડધો કિલો સોનું
Gujarat Leads in Organ Donation અંગદાન ક્ષેત્રે ગુજરાત દેશભરમાં અવ્વલ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ‘વિશ્વ અંગદાન દિવસ’ની ઉજવણી સાથે “અમરગાથા” પુસ્તકનું વિમોચન
Government Explanation On Ahmedabad Plane Crash અમદાવાદ પ્લેન ક્રેશ અંગે આવ્યો AAIB નો મોટો રિપોર્ટ! ફ્યુઅલ કંટ્રોલ સ્વિચ મુદ્દે સરકારે આપી મહત્વની સ્પષ્ટતા!
Exit mobile version