Site icon News Continuous Bureau | Mumbai

Festive Special Train: યાત્રીઓની સુવિધા માટે પશ્ચિમ રેલવેએ લીધો નિર્ણય, અમદાવાદ-ગ્વાલિયર વચ્ચે ચલાવશે આ ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન.

Festive Special Train: પશ્ચિમ રેલવે ચલાવશે અમદાવાદ-ગ્વાલિયર વચ્ચે ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન

For the convenience of passengers, Western Railway has decided to run this festival special train between Ahmedabad-Gwalior.

For the convenience of passengers, Western Railway has decided to run this festival special train between Ahmedabad-Gwalior.

News Continuous Bureau | Mumbai

Festive Special Train: પશ્ચિમર રેલવે દ્વારા આગામી દિવાળી અને છઠ ફેસ્ટિવલને જોતાં, યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખતાં અમદાવાદ અને ગ્વાલિયર વચ્ચે વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની વિગતો નીચે પ્રમાણે છે :- 

Join Our WhatsApp Channel

Festive Special Train: ટ્રેન નંબર 09411/09412 અમદાવાદ-ગ્વાલિયર સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન 

ટ્રેન નંબર 09411 ( Ahmedabad ) અમદાવાદ-ગ્વાલિયર સ્પેશિયલ 19, 26 ઓક્ટોબર અને 02 નવેમ્બર 2024 (શનિવાર) ના રોજ અમદાવાદથી 20.25 કલાકે ઉપડશે તથા બીજા દિવસે 13.00 કલાકે ગ્વાલિયર પહોંચશે. આ પ્રમાણે ટ્રેન નંબર 09412 ગ્વાલિયર-અમદાવાદ સ્પેશિયલ 20, 27 ઓક્ટોબર અને 03 નવેમ્બર 2024 (રવિવાર) ના રોજ ગ્વાલિયરથી ( Gwalior ) 16.30 કલાકે ઉપડશે તથા બીજા દિવસે 09.05 કલાકે અમદાવાદ પહોંચશે. 

આ સમાચાર પણ વાંચો:  India Canada Row: ભારત-કેનેડા વચ્ચે તણાવ ચરમસીમા પર, ભારતે 6 કેનેડિયન રાજદ્વારીઓને હાંકી કાઢ્યા,આ તારીખ સુધીમાં છોડવો પડશે દેશ..

માર્ગમાં બંને દિશાઓમાં આ ટ્રેન આણંદ, છાયાપુરી, ગોધરા, રતલામ, નાગદા, ઉજ્જૈન, મક્સી, ગુના અને શિવપુરી સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર અને જનરલ શ્રેણીના કોચ રહેશે.

ટ્રેન ( Western Railway ) નંબર 09411 નું બુકિંગ 16 ઓક્ટોબર, 2024 થી યાત્રી રિઝર્વેશન સેન્ટરો અને આઈઆરસીટીસીની ( IRCTC )  વેબસાઈટ પર શરૂ થશે. ટ્રેનોના સંચાલન સમય, રોકાણ અને સંરચનાથી સંબંધિત વિગતવાર માહિતી માટે યાત્રી www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે. 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

CIDCO Land Illegal Dumping Crackdown નવી મુંબઈમાં ભૂમાફિયાઓ પર તંત્રનું મોટું એક્શન, પનવેલમાંથી પોકલેન અને ૧૭ ડમ્પર જપ્ત, એફઆઈઆર દાખલ
SRPF Jawan Dies By Suicide પંઢરપુરમાં અષાઢી એકાદશીના બંદોબસ્ત વચ્ચે મોટી દુર્ઘટના SRPFના જવાને આપઘાત કરી જીવન ટૂંકાવ્યું
Gujarat Weather Heavy Rain Alert મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરવા તૈયાર, હવામાન વિભાગની ચેતવણી આ ત્રણ જિલ્લાઓમાં ખાબકી શકે છે ભારે વરસાદ
Maharashtra TET Exam Leak Case મહારાષ્ટ્ર TET પેપર લીક કેસમાં પોલીસને મોટી સફળતા, સ્પેશિયલ ટીમે આ રાજ્યમાંથી ઝડપાયો માસ્ટરમાઇન્ડ વીરેન્દ્ર ગુપ્તા
Exit mobile version