Site icon News Continuous Bureau | Mumbai

Ahmedabad Railway Crossing: યાત્રીગણ ધ્યાન આપો.. આ તારીખથી અમદાવાદ મંડળનું રેલવે ક્રોસિંગ નં. 243 ડી-કેબિન ફાટક કાયમી ધોરણે રહેશે બંધ..

Ahmedabad Railway Crossing: 31મી ડિસેમ્બરથી રેલવે ક્રોસિંગ નં. 243 ડી-કેબિન ફાટક કાયમી ધોરણે બંધ રહેશે

From 31st December Ahmedabad railway crossing no. 243 D-cabin gate will be permanently closed

From 31st December Ahmedabad railway crossing no. 243 D-cabin gate will be permanently closed

 News Continuous Bureau | Mumbai

Ahmedabad Railway Crossing:  રોડ યુઝર્સ નવા બનેલા આરયુબી દ્વારા મુસાફરી કરી શકશે  

Join Our WhatsApp Channel

અમદાવાદ ( Ahmedabad  ) મંડળ પર અમદાવાદ-પાલનપુર સેક્શનના સાબરમતી-ખોડિયાર સ્ટેશન વચ્ચે સ્થિત રેલવે ક્રોસિંગ ( Railway Crossing ) નં. 243 ડી-કેબિન ફાટક (કિમી.776/4-5) ની જગ્યાએ રોડ અંડર બ્રિજ (આરયુબી) નિર્માણ થઇ ગયું છે. તદનુસાર 31 ડિસેમ્બર, 2024 થી આ રેલ્વે ફાટક રોડ ટ્રાફિક માટે કાયમી ધોરણે બંધ કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો :  Maharashtra Politics: છગન ભુજબળ કેબિનેટમાંથી પડતા મુકાયા, પણ રાજ્યપાલ તરીકે નિમણૂક થશે? આ ભાજપના ધારાસભ્યનો દાવો

રોડ યુઝર્સ નવા બનેલા રોડ અંડર બ્રિજ ( Road Under Bridge ) દ્વારા અવર જવર કરી શકશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Vande Bharat Stone Pelting મુંબઈઅમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો, ટ્રેનમાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ સવાર હતા.
Ahmedabad airport gold smuggling “ડૉક્ટર સાહેબ” નીકળ્યા સ્મગ્લર! અમદાવાદ એરપોર્ટ પર મહિલા ડૉક્ટર સોનાની દાણચોરીમાં ઝડપાઈ, અહીં છુપાવ્યું હતું અડધો કિલો સોનું
Gujarat Leads in Organ Donation અંગદાન ક્ષેત્રે ગુજરાત દેશભરમાં અવ્વલ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ‘વિશ્વ અંગદાન દિવસ’ની ઉજવણી સાથે “અમરગાથા” પુસ્તકનું વિમોચન
Government Explanation On Ahmedabad Plane Crash અમદાવાદ પ્લેન ક્રેશ અંગે આવ્યો AAIB નો મોટો રિપોર્ટ! ફ્યુઅલ કંટ્રોલ સ્વિચ મુદ્દે સરકારે આપી મહત્વની સ્પષ્ટતા!
Exit mobile version