Site icon News Continuous Bureau | Mumbai

Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણી-2024 માટે ગુજરાતના આ શહેરમાં થઇ ગ્રીવન્સ મોનિટરિંગ સેલની સ્થાપના, 24X7 કાર્યરત રહેશે કન્ટ્રોલ રૂમ..

Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણી-2024 દરમિયાન, આવકવેરા વિભાગ દ્વારા આયકર ભવન, આશ્રમ રોડ, અમદાવાદના 1લા માળે રૂમ નંબર 141માં 24x7 સેન્ટ્રલ કંટ્રોલ અને ગ્રીવન્સ મોનિટરિંગ સેલની સ્થાપના

Grievance monitoring cell has been established in this city of Gujarat for Lok Sabha Election-2024, control room will be functioning 24X7

Grievance monitoring cell has been established in this city of Gujarat for Lok Sabha Election-2024, control room will be functioning 24X7

News Continuous Bureau | Mumbai

Lok Sabha Election 2024 :લોકસભા ચૂંટણી-2024 દરમિયાન, આવકવેરા વિભાગ ( Income Tax Department ) દ્વારા આયકર ભવન, આશ્રમ રોડ, અમદાવાદના (  Ahmedabad ) 1લા માળે રૂમ નંબર 141માં 24×7 સેન્ટ્રલ કંટ્રોલ અને ગ્રીવન્સ મોનિટરિંગ સેલની ( Grievance Monitoring Cell )  સ્થાપના કરવામાં આવી છે. કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા માટેની વિગતો નીચે મુજબ છે. 

Join Our WhatsApp Channel

મતદાન અથવા મતદાતાના વર્તનને પ્રભાવિત કરવા માટે ઉપયોગમાં લેવાતા કાળા નાણાં, રોકડ, સોનું વગેરે વિશેની માહિતી આ કંટ્રોલ રૂમમાં અથવા ટોલ ફ્રી નંબર અથવા મોબાઇલ નંબર પર આપી શકાય છે.

આ સમાચાર પણ વાંચો :  Startup Mahakumbh: PM મોદીએ સ્ટાર્ટઅપ મહાકુંભનું કર્યું ઉદ્ઘાટન, કહ્યું-સામાજિક સંસ્કૃતિ બની ગઈ છે સ્ટાર્ટઅપ ઇકોલોજી..

આ કંટ્રોલ રૂમ 24X7 કાર્યરત રહેશે. કોઈપણ નાગરિક આ કંટ્રોલરૂમમાં ( control room ) નામ, મોબાઈલ નંબર, સરનામું અને રોકડ અથવા બુલિયન વગેરેના સંગ્રહ સ્થળ સાથે કાળું નાણું, હવાલા ટ્રાન્સફર, કેશ ટ્રાન્સફર, બ્લેક મની કલેક્શન, બુલિયન વગેરેની સંપૂર્ણ માહિતી આપી શકે છે એમ ડાયરેક્ટર જનરલ ઓફ ઈનકમ ટેક્સ (તપાસ) રવજીતસિંહ અરનેજાએ એક યાદીમાં જણાવ્યું હતું.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Major Crackdown in Ahmedabad। અમદાવાદમાં પોલીસનું મેગા સર્ચ ઓપરેશન એકસાથે ૧૩૧ બાંગ્લાદેશી ઘૂસણખોરો ઝડપાતા મચ્યો હડકંપ; હજુ ૧૬૦ રડારમાં
Ahmedabad RBI Chest Theft Case। અમદાવાદમાં ૮.૭૦ કરોડની મેગા લૂંટનો માસ્ટરમાઇન્ડ પકડાયો કચરાની ડોલ, ૯૮ દિવસનું મૌન અને માંદગીની રજા પાછળનું ચોંકાવનારું રહસ્ય!
Noida-Ahmedabad School Bomb Threat: નોઇડા અને અમદાવાદની અનેક શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી; ઇમેઇલ બાદ પોલીસનું સઘન સર્ચ ઓપરેશન શરૂ
Western Railway: તત્કાલ બુકિંગ સિસ્ટમમાં ફેરફાર: અમદાવાદ મંડળમાંથી ચાલતી વધુ ત્રણ ટ્રેનો માટે ઓટીપી પ્રમાણિકરણ 24 ડિસેમ્બર થી લાગુ*
Exit mobile version