Site icon News Continuous Bureau | Mumbai

Ahmedabad news: અમદાવાદની મહિલાને ચિકન સેન્ડવીચ ડિલિવર થવા બદલ જોઈએ છે 50 લાખ રૂપિયાનું વળતર.

Ahmedabad news: મૂળભૂત રીતે શાકાહારી એવી અમદાવાદની મહિલાને હોટલ તરફથી ભૂલમાં ચિકન સેન્ડવીચ મોકલવામાં આવી.

Gujarat Ahmedabad woman wants 50 lakh compensation for delivered non veg sandwich.

Gujarat Ahmedabad woman wants 50 lakh compensation for delivered non veg sandwich.

News Continuous Bureau | Mumbai

Ahmedabad news: અમદાવાદમાં એક રેસ્ટોરન્ટને ઓર્ડર મળ્યા બાદ ભૂલથી પનીર સેન્ડવીચ ( Paneer sandwich ) ના સ્થાને ચિકન સેન્ડવીચ મોકલવાનો બનાવ બન્યો હતો. જોકે હવે આ ઘટનાની બધી તરફ ચર્ચા થઈ રહી છે. કારણ કે જે મહિલા ને ચીકન સેન્ડવીચ ડિલિવર કરવામાં આવી તેણે કોર્ટમાં જઈને 50 લાખ રૂપિયાનું વળતર માંગ્યું છે. 

Join Our WhatsApp Channel

Ahmedabad news: સરકારી વિભાગોએ શું કાર્યવાહી કરી? 

ચિકન સેન્ડવીચ ( Chicken Sandwich ) ડિલિવર થઈ ગયા બાદ ફરિયાદ મળવાથી સરકારી વિભાગે આ હોટલને 5000 રૂપિયાનો દંડ કર્યો છે. જોકે મહિલાનું કહેવું છે કે માત્ર 5000 રૂપિયાનો એ દંડ ખૂબ ઓછો દંડ છે. તેમજ તે ( Woman ) મહિલા સંપૂર્ણ રીતે શાકાહારી ( Vegetarian  ) હોવાથી આ ઘટના તેની માટે આઘાતજનક અને તેના વિચારોથી વિરુદ્ધ છે. આથી મહિલાએ ડિમાન્ડ કરી છે કે તેને ₹50 લાખ રૂપિયાનું વળતર ( Compensation ) આપવામાં આવે અથવા તે કન્ઝ્યુમર કોર્ટમાં જઈને પૈસા મેળવી લેશે. હવે આ કેસ સંદર્ભે આખા અમદાવાદમાં ચર્ચા ચાલી રહી છે.

આ સમાચાર પણ વાંચો:  Moto G Stylus 5G: Moto G Stylus 5G 2024 લૉન્ચ, Samsung Galaxy S24 Ultra ને આપશે સ્પર્ધા.. જાણો શું રહેશે કિંમત અને ફિસર્ચ..

 

Vande Bharat Stone Pelting મુંબઈઅમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો, ટ્રેનમાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ સવાર હતા.
Ahmedabad airport gold smuggling “ડૉક્ટર સાહેબ” નીકળ્યા સ્મગ્લર! અમદાવાદ એરપોર્ટ પર મહિલા ડૉક્ટર સોનાની દાણચોરીમાં ઝડપાઈ, અહીં છુપાવ્યું હતું અડધો કિલો સોનું
Gujarat Leads in Organ Donation અંગદાન ક્ષેત્રે ગુજરાત દેશભરમાં અવ્વલ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ‘વિશ્વ અંગદાન દિવસ’ની ઉજવણી સાથે “અમરગાથા” પુસ્તકનું વિમોચન
Government Explanation On Ahmedabad Plane Crash અમદાવાદ પ્લેન ક્રેશ અંગે આવ્યો AAIB નો મોટો રિપોર્ટ! ફ્યુઅલ કંટ્રોલ સ્વિચ મુદ્દે સરકારે આપી મહત્વની સ્પષ્ટતા!
Exit mobile version