Site icon News Continuous Bureau | Mumbai

Express Train : આજથી 30 એપ્રિલ 2024 સુધી મહેસાણા-આબુરોડ ડેમુ અને સાબરમતી-જોધપુર એક્સપ્રેસ ઉમરદશી સ્ટેશન પર રોકાશે નહીં

Express Train :આજથી 30 એપ્રિલ 2024 સુધી મહેસાણા-આબુરોડ ડેમુ અને સાબરમતી-જોધપુર એક્સપ્રેસ ઉમરદશી સ્ટેશન પર રોકાશે નહીં

Mehsana-Abu Road Demu and Sabarmati-Jodhpur Express will not stop at Umardashi station from 22nd to 30th April 2024

Mehsana-Abu Road Demu and Sabarmati-Jodhpur Express will not stop at Umardashi station from 22nd to 30th April 2024

News Continuous Bureau | Mumbai

Express Train : પશ્ચિમ રેલવેના ( Western Railway ) અમદાવાદ ડિવિઝન પર મહેસાણા-પાલનપુર સેક્શનના ઉમરદશી સ્ટેશન પર ડબલિંગના કાર્યના સંબંધમાં એન્જિનિયરિંગના કામને કારણે મહેસાણા-આબુ રોડ ડેમુ સ્પેશિયલ અને સાબરમતી એક્સપ્રેસ ( Sabarmati Express Train ) ઉમરદશી સ્ટેશન પર રોકાશે નહીં. જેની વિગતો નીચે મુજબ છે:-  

Join Our WhatsApp Channel

  આજથી 30 એપ્રિલ 2024 સુધી, ટ્રેન નંબર 09437 મહેસાણા-આબુ રોડ ડેમુ સ્પેશિયલ ( Mehsana-Abu Road Demu Special train ) અને ટ્રેન નંબર 14822 સાબરમતી-જોધપુર એક્સપ્રેસ ઉમરદશી સ્ટેશન પર રોકાશે નહીં.

આ સમાચાર પણ વાંચો :  Lok Sabha Election 2024: પ્રથમ તબક્કામાં ઓછા મતદાન બાદ ભાજપનું ટેન્શન વધ્યું, ચૂંટણીની રણનીતિમાં ફેરફાર..

ટ્રેનના ( Express Train ) ઓપરેટિંગ સમય, સ્ટોપ અને સ્ટ્રક્ચર વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Ketan Agarwal Murder Case કેતન અગ્રવાલ હત્યા કેસ ક્રિકેટના મેદાનથી શરૂ થયેલી દોસ્તી કેવી રીતે બની મોતનું કારણ?
Maharashtra FDA new food safety order મહારાષ્ટ્રમાં હવે રેસ્ટોરન્ટ અને હોટલોમાં મળશે મફત પીવાનું પાણી FDA નો મોટો આદેશ
Nihang occupation of Gurudwara ઉત્તરાખંડ બાદ હવે હિમાચલના ગુરુદ્વારા પર નિહંગોનો કબજો, ૪ સાથીઓની મુક્તિ માટે અડગ
Cabinet Expansion Speculation કેન્દ્રીય મંત્રીમંડળમાં મોટા ફેરફારના એંધાણ શિવસેના (શિંદે જૂથ) ના આ સાંસદોને મળી શકે છે ‘મંત્રી પદ’
Exit mobile version