Site icon News Continuous Bureau | Mumbai

Ahmedabad : અમદાવાદ પોસ્ટ વિભાગના પેન્શનર્સને માટે પેન્શન અદાલતનું આયોજન

Ahmedabad : ભારત સરકારના પોસ્ટ વિભાગના આર.એમ.એસ. ‘એએમ’ ડીવીઝનમાંથી નિવૃત થયેલા પેન્શનર્સને માટે પેન્શન અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે.

Organized Pension Court for Pensioners of Ahmedabad Post Department

Organized Pension Court for Pensioners of Ahmedabad Post Department

 News Continuous Bureau | Mumbai 

Ahmedabad : ભારત સરકારના પોસ્ટ વિભાગના ( Postal Department ) આર.એમ.એસ. ‘એએમ’ ડીવીઝનમાંથી નિવૃત થયેલા પેન્શનર્સને માટે પેન્શન અદાલતનું ( Pension Court )  આયોજન કરવામાં આવ્યું છે. આ પેન્શન અદાલત 24 જૂન, 2024નાં રોજ સવારે 11.00 કલાકે સિનિયર સુપ્રિટેન્ડેન્ટ ઓફ આર.એમ.એસ. ‘એએમ’ ડીવીઝનની કચેરી, શાહિબાગ, અમદાવાદ- 380004 ખાતે મળશે.

Join Our WhatsApp Channel

આ ડીવીઝનમાંથી નિવૃત થયેલા પેન્શનર્સને ( pensioners ) પોતાના પેન્શન અંગેની કોઈ ફરિયાદ હોય તો તે 17 જૂન, 2024 સુધીમાં શ્રી આર.ટી. પરમાર, આસિસ્ટન્ટ સુપ્રિટેન્ડેન્ટ ઓફ આર.એમ.એસ. ‘એએમ’ ડીવીઝનની કચેરી, આર.એમ.એસ ઓફીસ, શાહિબાગ, અમદાવાદ – 380004ને મળી જાય તે રીતે મોકલી આપવી.

આ સમાચાર પણ વાંચો:  Droupadi Murmu: ભારતના રાષ્ટ્રપતિએ નીલમ સંજીવ રેડ્ડીને તેમની જન્મજયંતી પર પુષ્પાંજલિ અર્પણ કરી

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Government Explanation On Ahmedabad Plane Crash અમદાવાદ પ્લેન ક્રેશ અંગે આવ્યો AAIB નો મોટો રિપોર્ટ! ફ્યુઅલ કંટ્રોલ સ્વિચ મુદ્દે સરકારે આપી મહત્વની સ્પષ્ટતા!
Mumbai Five Star Hotel Molestation મુંબઈની ફાઈવસ્ટાર હોટલમાં મહિલા કન્સલ્ટન્ટ સાથે છેડતીનો પ્રયાસ અમદાવાદનો વેપારી એરપોર્ટ પરથી પકડાયો
Ahmedabad Heavy Rain Waterlogging અમદાવાદ પર મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ ૬ કલાકમાં ૫ ઈંચથી વધુ વરસાદથી જળબંબાકાર, શાળાકોલેજો વહેલી છોડવા તંત્રનો આદેશ!
Ahmedabad Serial Blast Case અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં ગુજરાત હાઈકોર્ટનો મોટો નિર્ણય, ૩૮ દોષિતોને ફાંસીની સજા યથાવત
Exit mobile version