Site icon News Continuous Bureau | Mumbai

Western Railway: 18 મી જૂનના રોજ પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન પર પેન્શન અદાલતનું આયોજન

Western Railway: પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન પર રેલવે બોર્ડની સૂચના મુજબ નિવૃત્ત કર્મચારીઓના પેન્શન સંબંધિત પ્રશ્નોના ઝડપી નિકાલ માટે 18 જૂન, 2024 (મંગળવાર)ના રોજ પેન્શન અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે.

Pension Court held on 18th June at Ahmedabad Division of Western Railway

Pension Court held on 18th June at Ahmedabad Division of Western Railway

News Continuous Bureau | Mumbai

Western Railway:  પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન પર રેલવે બોર્ડની સૂચના મુજબ નિવૃત્ત કર્મચારીઓના પેન્શન ( Pension ) સંબંધિત પ્રશ્નોના ઝડપી નિકાલ માટે 18 જૂન, 2024 (મંગળવાર)ના રોજ પેન્શન અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. 

Join Our WhatsApp Channel

અમદાવાદ ડિવિઝનમાંથી ( Ahmedabad Division ) જે પણ કર્મચારી સેવાનિવૃત્ત થયા છે તે પેન્શનરો/ફેમિલી પેન્શનરોની પેન્શન સંબંધિત ફરિયાદોના નિરાકરણ માટે ડિવિઝનલ રેલવે મેનેજર ઑફિસ, અમદાવાદ ખાતે 18.06.2024 (મંગળવાર)ના રોજ પેન્શન અદાલતનું ( Pension Court ) આયોજન કરવામાં આવ્યું છે.

અમદાવાદ ડિવિઝનમાંથી રેલ્વે સેવામાંથી નિવૃત્ત ( retired employees ) થયેલા તમામ કર્મચારીઓ, પેન્શનરો/કૌટુંબિક પેન્શનરો અને પેન્શન સંબંધિત ફરિયાદો હોય, તેઓ તેમની અરજી (ત્રણ પ્રતિકૃતિમાં) ડિવિઝનલ રેલવે મેનેજર (સ્થાપના) ઑફિસ, પશ્ચિમ રેલવે અમદાવાદ ડિવિઝન, જીસીએસ હૉસ્પિટલ ની સામે અમદુપુરા અમદાવાદ માં 31.05.2024 સુધી સબમિટ કરી શકે છે. કૃપા કરીને અરજીમાં તમારું નામ, હોદ્દો, છેલ્લો પગાર, ભરતીની તારીખ, નિવૃત્તિની તારીખ, PPO નકલ અને ફરિયાદનો પ્રકાર દાખલ કરો.  જો કોઈ પેન્શનર ઈમેલ દ્વારા અરજી કરવા માંગે છે, તો તે આપેલ ઈમેલ ID- pensionada…@gmail.comપર પણ અરજી કરી શકે છે.

આ સમાચાર પણ વાંચો :  Cannes Film Festival: 77મા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભારત પર્વની ઉજવણી કેન્દ્રસ્થાને

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Vande Bharat Stone Pelting મુંબઈઅમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો, ટ્રેનમાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ સવાર હતા.
Ahmedabad airport gold smuggling “ડૉક્ટર સાહેબ” નીકળ્યા સ્મગ્લર! અમદાવાદ એરપોર્ટ પર મહિલા ડૉક્ટર સોનાની દાણચોરીમાં ઝડપાઈ, અહીં છુપાવ્યું હતું અડધો કિલો સોનું
Gujarat Leads in Organ Donation અંગદાન ક્ષેત્રે ગુજરાત દેશભરમાં અવ્વલ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ‘વિશ્વ અંગદાન દિવસ’ની ઉજવણી સાથે “અમરગાથા” પુસ્તકનું વિમોચન
Government Explanation On Ahmedabad Plane Crash અમદાવાદ પ્લેન ક્રેશ અંગે આવ્યો AAIB નો મોટો રિપોર્ટ! ફ્યુઅલ કંટ્રોલ સ્વિચ મુદ્દે સરકારે આપી મહત્વની સ્પષ્ટતા!
Exit mobile version